એક યુવતીએ એક સાથે બે બાળકોને આપ્યો જન્મ, જુડવા બાળકોના પિતા અલગ-અલગ
મેડિકલ સાયન્સમાં આવી ઘટનાઓને ખુબ દુર્લભ માનવામાં આવે છે. લિસ્બન, યુરોપીયન દેશ પોર્ટુગલમાં ૧૯ વર્ષની યુવતીએ એક સાથે બે બાળકોને જન્મ આપ્યો છે. તેમાં ચોંકાવનારી વાત છે કે બંને બાળકોના પિતા અલગ-અલગ છે. મેડિકલ સાયન્સમાં આવી ઘટનાઓને ખુબ દુર્લભ માનવામાં…
કાકડી તો ખાધી હશે, પણ કાકડીના બિયારણના આટલા ફાયદા જાણ્યા પછી ખાવાનું ચુકતા નહીં
મોટા ભાગના લોકો સલાડમાં કાકડી ખાવાનું પસંદ કરતા હોય છે. કાકડી લગભગ દરેક સિઝનમાં લોકોને પસંદ પડે છે મોટા ભાગના લોકો સલાડમાં કાકડી ખાવાનું પસંદ કરતા હોય છે. લગભગ દરેક સિઝનમાં લોકોને તે પસંદ પડે છે. તેને ખાવાથી શરીરમાં તાજગી…
અમદાવાદ : ઝડપથી પૈસા કમાવવા 2 આરોપીએ ચોરીનો રસ્તો અપનાવ્યો પોલીસે જેલ હવાલે કર્યા
અમદાવાદ, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવોની ઘટના સામે આવી હતી તેમાં પણ શહેરના પૂર્વ વિસ્તાર એવા ખોખરા વિસ્તારમાં ઘરફોડ ચોરીના બે બનાવો બન્યા હતા જેમાં ખોખરા પોલીસે ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે,…
અમદાવાદમાં વ્યાજખોરોની ધમકીઓથી ડરી યુવકે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી
અમદાવાદ, વ્યાજે લીધેલા રૂ.૫૦ હજારની સામે રૂ.૫ લાખ ચૂકવી દીધા હોવા છતાં મહિલા સહિત ૩ વ્યાજખોર રૂ.૧૮ લાખની માંગણી કરીને પૈસાની ઉઘરાણી માટે ધમકી આપતા હતા, જેથી તંગ આવી ગયેલા યુવાને ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. યુવાને લખેલી…
અમદાવાદના રામોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી, સગીરાના પિતાએ યુવક સામે ફરિયાદ નોંધાવી
સગીર યુવતી સાથે બે મહિનામાં છ વખત દુષ્કર્મ ગુજાર્યું, યુવકે પોતાના અને મિત્રના ઘરે સગીરાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું. અમદાવાદ શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે તેવામાં શહેરના રામોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. રામોલનાં સીટીએમ…
કૂતરા નહીં,… વંદો હવે ગુનેગારને પકડશે, વૈજ્ઞાનિકોએ ટેક્નોલોજી કરી ડેવલપ
વૈજ્ઞાનિકોએ “સાયબોર્ગ કોકરોચ” તૈયાર કર્યું છે. તે ઘણી જગ્યાએ યુઝ કરી શકાય છે. આ વિશે કહેવામાં આવ્યું છે કે આ “સાયબોર્ગ કોકરોચ”નો ઉપયોગ સર્વેલન્સ મિશન અને અન્ય સ્થળોએ થઈ શકે છે. તેનો ઉપયોગ સર્ચ મિશન માટે પણ થઈ શકે છે….
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ખેલાડી મેદાન વચ્ચે ઝઘડ્યા, બેટ્સમેને મારવા માટે બેટ ઉઠાવ્યુ
પાકિસ્તાને અફઘાનિસ્તાનને અંતિમ ઓવરમાં એક વિકેટે હરાવ્યું, એશિયા કપની ફાઇનલમાં પહોચ્યુ એશિયા કપ 2022 સીઝનની સુપર-4 સ્ટેજમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાનને એક વિકેટે હરાવ્યું છે. આ મેચ બુધવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી. મેચમાં ફેન્સ સાથે ખેલાડીઓ વચ્ચે પણ લડાઇ…
આજે “વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે” : જાણો સિવિલના સુપ્રીટેન્ડન્ટ પાસેથી “ઓસ્ટીઓઆર્થરાઈટીસ” તથા ફીઝિયોથેરાપીનું મહત્વ
તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ફીઝીયોથેરાપી અને ફીઝીયોથેરાપીસ્ટની જરૂરિયાત આવનારા દિવસોમાં અનેકગણી વધવાની છે : સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી ૮મી સપ્ટેમ્બરને ‘વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ’ તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. આજના યુગમાં ફાસ્ટ લાઇફ અને અનિયમિત ખાદ્ય આદતોને લીધે રોગો વધી રહ્યાં…
અમદાવાદ : નકલી પોલીસ બની ફરતા વૃદ્ધની કારંજ પોલીસે ધરપકડ કરી
કારંજ પોલીસે તપાસ કરી તો આ વૃદ્ધ કોઈ પોલીસ અધિકારી નહોતો, તેને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરી તો, આ વૃદ્ધ અનેક નામ અને સરનામા રાખતો હોવાનું સામે આવ્યું અમદાવાદ શહેરના લાલ દરવાજા અને ભદ્ર વિસ્તારમાં વેપારીઓની પાસે જઈ રોફ જમાવી…
Kaun Banega Crorepati 14 : સ્પર્ધકની પત્નીએ અમિતાભ બચ્ચનની ફિલ્મને કહી ‘ફેક’, સાંભળીને બિગ બીએ માથું પકડી લીધું
કૌન બનેગા કરોડપતિ શોની 14મી સીઝન શરૂ થઈ ગઈ છે અને આ વખતે પણ સ્પર્ધકો પોતાની બુદ્ધિમત્તાના જોરે તેને જીતવાની ઈચ્છા સાથે અહીં પહોંચી રહ્યા છે. કેટલાક પોતાની ગેમ દ્વારા લોકોના દિલો પર કબજો જમાવી રહ્યા છે, તો કેટલાક પોતાની…