ઐશ્વર્યા રાય કરવા જઇ રહી છે ધમાકેદાર કમબેક, મેગા બજેટ ફિલ્મમાં કરશે ડબલ રોલ
મુંબઈ,તા.૮ઐશ્વર્યા રાય- બચ્ચન દક્ષિણ ભારતીય ફિલ્મ દિગ્દર્શક મણિરત્નમ્ની ફિલ્મમાં ડબલ રોલમાં જાેવા મળશે.ઐશ્વર્યા કારકિર્દીમાં પ્રથમ વખત બેવડી ભૂમિકા ભજવી રહી છે. ઘણા સમય બાદ એશ્વર્યા ફરી રૂપેરી પર્દે તેની અદાઓથી ચાહકોને મંત્રમુગ્ધ કરશે. તેના ચાહકો આતુરતાથી તેની ફિલ્મ માટે રાહ…
આમિર ખાનની ‘પીકે’ની બનશે સિક્વલઃ આમીર સાથે જાેવા મળશે રણબીર કપૂર
મુંબઈ,તા.૨૦આમિર ખાન અને રાજકુમાર હિરાનીની જાેડીની બીજી ફિલ્મ પીકે ૨૦૧૪માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મમાં અંતમાં આમિર પૃથ્વી પર ફરે છે અને તેમની સાથે રણબીર કપૂર સાથી તરીકે નજરે પડે છે. આ એક સીન દ્વારા…
ચૂંટણી ઇફેક્ટ : ફેબ્રુઆરી-માર્ચમાં કોરોના કેસોમાં વધારો થવાની દહેશત
અમદાવાદ,તા.૧૮દિવાળી બાદ કોરોનાનાં કેસો વધતાં સરકાર અને લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને તાબડતોડ નાઈટ કરફ્યુ સહિતનાં પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા. જે બાદ કોરોનાનાં કેસોમાં ઘટાડો જાેવા મળ્યો છે. પણ હવે ચૂંટણી અને લગ્ન પ્રસંગો આવતાં જ લોકો…
માતાઓ ભૂલી મમતાઃ અમદાવાદમાંથી ૨ દિવસમાં ત્યજેલા ૪ નવજાત શિશુઓ મળ્યા
અમદાવાદ,તા.૧૫અમદાવાદમાંથી નવજાત શિશુ મળવાની ૪ ઘટનાઓ પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે. શનિવાર અને રવિવાર એમ ૨ દિવસમાં અમદાવાદમાં ૪ શિશુ મળી આવ્યા હતા. એલિસબ્રિજ, શાહીબાગ, વેજલપુરમાંથી શિશુ મળી આવ્યા હતા. કોચરબ ગામ પાસેથી મૃત હાલતમાં બાળકી મળી હતી….
નવસારીના કોરોના વોરિયર્સ સ્મશાનગૃહના ડાઘુઓને વેક્સિન નહીં
કોરોના કાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરનારા ફ્રન્ટલાઇન યોદ્ધા આરોગ્યકર્મીઓની જેમ જ કોરોનાગ્રસ્ત મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરનારા નવસારીના વિરાવળ સ્મશાન ગૃહના ડાઘુઓને તંત્ર સન્માન આપવાથી દૂર રહ્યું છે, ત્યાં જ ફ્રન્ટલાઇન કોરોના યોદ્ધા ન ગણી વેક્સિનથી દૂર રાખતા સ્મશાન ગૃહના સંચાલકો અને…
ભૌર ફિલ્મમાં દેખાયું મહિલા સશક્તિકરણની વાત
ફિલ્મમેકર કામખ્યા નારાયણ સિંહની ફિલ્મ ‘ભૌર’ એમએમએક્સ પ્લેયર પર સ્ટ્રીમિંગ માટે અનાવરણ કરવામાં આવી રહીછે. આ ફિલ્મમાં મહિલા સશક્તિકરણની જોરદાર છાયાઓ પ્રદર્શિત કરવામાં આવી છે અને તેમાં એક સાથે કાસ્ટ પ્રણાલી પર રસપ્રદ લેવાની ઓફર કરવામાં આવી રહી છે. દિગ્દર્શક કામખ્યા…