અમદાવાદમાં રાત્રિ કરફ્યુમાં યુવકો બન્યા રાતના રાજા, બેરિકેટિંગ આગળ કર્યો ડાન્સ
અમદાવાદ,તા.૩૧ગુજરાતમાં સતત વધતા જતા કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. ત્યારે તંત્ર દ્વારા નિયમોમાં મદહઅંશે છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ રાત્રિ કરફ્યુ યથાવત છે. પરંતુ છુટછાટ મળતાં લોકો ભૂલી ગયા છે કે સંક્રમણ ઓછું થયું છે કોરોના ગયો…
‘સ્ટારડસ્ટ’ મેગેઝિને વર્ષો પહેલાં સોનુ સૂદને રિજેક્ટ કર્યો હતો, આજે કવરપેજ પર એક્ટરનો ઇન્ટરવ્યુ છાપ્યો
મુંબઈ,તા.૩૧સોનુ સૂદે એક પોસ્ટ દ્વારા પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા. સોનુએ ફિલ્મ મેગેઝિન ‘સ્ટાર ડસ્ટ’નું એપ્રિલ એડિશનનું કવરપેજ શેર કર્યું છે. એક સમયે એક્ટરે આ મેગેઝિન માટે ઓડિશન આપ્યું હતું, પણ તેનો ફોટો રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આજે તેના જ…
ભારતમાં 5જી ટેક્નોલૉજી વિરુદ્ધ જૂહી ચાવલાએ નોંધાવ્યો કેસ
મુંબઈ, જાણીતી ફિલ્મ અભિનેત્રી જૂહી ચાવલા ઘણાં સમયથી મોબાઇલ ટાવરમાંથી નીકળતા હાનિકારક રેડિએશન વિરુદ્ધ લોકોમાં જાગૃકતા ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે. આને લઈને તેણે અનેક કૉર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. જૂહી ચાવલાએ હવે ભારતમાં 5G ટેક્નોલૉજીને લાગૂ પાડવા માટે એક…
૩ વર્ષ પહેલા મૃત્યુ પામેલા શખ્સનાં નામનું કોવીસીલ્ડ રસીનું સર્ટીફીકેટ જાેવા મળ્યુ
ઉપલેટા,તા.૩૦કોરોનાની સામે લાડવા માટે કરોનાની રસી એ એક ઉત્તમ છે ત્યારે હવે આ રસી આપવામાં પણ લોલમલોલ સામે આવ્યું છે અને કૌભાંડ થયું હોય તેવું લાગી રહ્યું છે. ઉપલેટામાં ૩ વર્ષ પહેલા મૃત પામેલા એક વૃદ્ધને પણ રસી આપી દેવામાં…
બ્લેક ફંગસ બાદ વડોદરામાં “એસ્પરગિલોસિસ”નો કેર : આઠ દર્દી જાેવા મળ્યા
વડોદરા,તા.૩૦સમગ્ર દેશ હાલ મહામારી કોરોના વાઈરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. કોરોનાના કહેરથી હજું માંડ ઉગર્યા, ત્યાં બ્લેક ફંગસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના ૧૧ હજારથી વધુ કેસો સામે આવી ચૂક્યાં છે. બ્લેક ફંગસ બાદ…
બ્લેક ફંગસથી બચવા કોરોનાના દર્દીઓએ શું કાળજી રાખવી જોઈએ? ડોક્ટરોએ આપી સલાહ
ગાઝિયાબાદ કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં હવે બ્લેક ફંગસની બીમારી જોવા મળી રહી છે. માટે જ કોરોનામુક્ત દર્દીઓને ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી છે. ડોક્ટરોનું કહેવું છે કે સ્ટેરોઈડ અને ઓક્સિજન લેનારા દર્દીઓમાં મ્યુકોરનું જોખમ વધારે હોય છે. ડાયાબિટીસ અને અન્ય…
“તારક મેહતા…’’માં બબીતાજીનું કૅરૅક્ટર ભજવનાર ઍક્ટ્રેસ મુનમુન દત્તા સામે ઍટ્રોસિટીનો ગુનો દાખલ
મુંબઈ, “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા”માં બબીતાજીનું પાત્ર ભજવનાર ઍક્ટ્રેસ મુનમુન દત્તા સામે હવે આંબોલી પોલીસ સ્ટેશનમાં ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. થોડા દિવસ પહેસાં તેણે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વિડિયોમાં દલિત સમાજ માટે જાતિવાચક શબ્દનો અપમાનજનક ઉલ્લેખ કરતાં…
ફેફ્સા ૧૦૦ ટકા સંક્રમિત હોવા છતાં ભરૂચના ઈર્શાદ શેખે આપી કોરોનાને મ્હાત
એક સમયે ઓક્સિજન લેવલ ૬૦ થઈ ગયુ હતું, પરંતુ વેન્ટિલેટર સપોર્ટ વિના જ રિકવર થયો ૩૫ વર્ષીય યુવાનસુરત,તા.૨૯કોરોના દરમિયાન જાે ફેફસામાં ઈન્ફેક્શન વધી જાય તો ડોક્ટરો માટે તેવા દર્દીનો જીવ બચાવવો પડકારજનક બની જાય છે. પરંતુ ઈર્શાદ શેખનો કેસ આમાં…
વીડિયો કોલમાં બિભત્સ હરકતોનું રેકોર્ડિંગ કરી યુવતીએ વેપારીને માયાજાળમાં ફસાવ્યો
બારડોલી,તા.૨૯ગુજરાતમાં હવે હની ટ્રેપના કિસ્સાઓ વધી રહ્યાં છે. યુવકોને માયાજાળમાં ફાસીને રૂપિયા પડાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે બારડોલીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વેપારીએ વીડિયો કોલમાં કરેલી બિભત્સ હરકતોથી યુવતીએ તેને ફસાવવાનું શરૂ કર્યું. આખરે આ સમગ્ર…
SC-ST વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ હોવા છતાં કોલેજો દ્વારા ફી માંગતા વિરોધ
અમદાવાદ વર્ષ 2020-21માં સરકાર તરફથી આપવામાં આવેલ ફ્રી શીપ કાર્ડ કોલેજ દ્વારા માન્ય રાખવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીઓ પાસે ફી માંગવામાં આવી રહી છે. ફ્રી શીપ કાર્ડથી સરકાર જ વિદ્યાર્થીઓની ફી ભરે છે પરંતુ સરકારે ન ભરતા કોલેજના સત્તાધીશો દ્વારા…