ભારે કરી, સાબરમતી, કાંકરીયા અને ચંડોળા તળાવના પાણીમાં મળ્યો કોરોના!
સુએજ બાદ હવે પ્રાકૃતિક જળાશયોમાં પણ જીવતા કોરોના વાયરસ મળી આવતા નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે. હાઈલાઈટ્સ: IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ સાથે મળીને આ અભ્યાસ કર્યો 16 પૈકી 5 જેટલા સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધારે…
વિશ્વ ભરના દેશોમાં કુપોષણનો પ્રશ્ન કેમ ગંભીર બનતો જઈ રહ્યો છે…?
(હર્ષદ કામદાર)કોરોના મહામારી વિશ્વભરમાં બેરોજગારી વરવા રૂપે લાવી છે. વિવિધ પ્રકારના ઔદ્યોગિક ક્ષેત્રે સ્કિલ્ડ શ્રમિકોની કમી ઊભી થઈ છે તો બીજી તરફ બેરોજગારીને કારણે લોકોની ખરીદશક્તિ ઘટતા તેની અસર દરેક પ્રકારના વેપાર-ધંધા અને બજારો ઉપર થવા પામી છે. પરીણામે વિશ્વભરના…
મુસ્લિમ વડીલના દાઢી કાપવાના મામલે ભડકાઉ ટ્વીટ બદલ સ્વરા ભાસ્કર સહિત ૫ સામે પોલીસ ફરિયાદ
મુંબઈ,તા.૧૭ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં મુસ્લિમ વડીલના દાઢી કાપવાના મામલે પોલીસે બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદમાં સ્વરા ઉપરાંત, અરફા ખાનમ શેરવાની, આસિફ ખાન, ટિ્વટર ઈંડિયા અને ટિ્વટર ઈંડિયા હેડ મનીષ મહેશ્વરના નામનો પણ સમાવેશ છે.આ લોકો પર મામલામાં…
જમાલપુર-રાયખડના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરાયું
અમદાવાદ, શહેરના જમાલપુર રાયખડ વિસ્તારમાં રહેતા જરુરીયાતમંદ વિદ્યાર્થીઓને બુધવારના રોજ સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં ચોપડાઓનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલિયો ઉપસ્થિત રહી લાભ મેળવ્યો હતો. આ પ્રસંગે “ઉમ્મત ફાઉન્ડેશન”ના પ્રમુખ સલીમ મુન્શી, શીરીનબેન…
ફિલ્મી ડાયલોગનો વીડિયો બનાવનાર મહિલા હોમગાર્ડ અંતે સસ્પેન્ડ
સુરત,સુરતના મહિલા હોમગાર્ડને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકવું ભારે પડ્યું છે. ફરજ દરમિયાન ફિલ્મી ડાયલોગ પર વીડિયો બનાવનાર મહિલા હોમગાર્ડને જિલ્લા હોમગાર્ડના અધિકારીએ આખરી હુકમ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધા છે. હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ…
દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા કેટલી……?
(હર્ષદ કામદાર)દેશભરમાં કોરોનાની બીજી લહેરની ઝડપ ઓસરવા લાગી છે. કોરોના કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઈ જતા હોસ્પિટલ બેડો ખાલી થઈ ગયા છે. કોરોના કાળમાં ઉભા કરવામાં આવેલા કોવિડ સમરસ કેન્દ્રો- હોસ્પિટલોમાં કાગડા ઊડી રહ્યા છે. તેમજ ઊભા કરવામાં આવેલ સ્પેશ્યલ…
રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સમાં કોકા-કોલાની ૨ બોટલ હટાવતા કંપનીને થયું કરોડોનું નુકસાન
યુરોપ,તા.૧૬યુરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ-કોન્ફરન્સમાં કોલ્ડડ્રિંકની બોટલ જાેઈને રોષે ભરાયો હતો. આ ઘટના બાદ બોટલને ડેસ્કમાંથી હટાવી દેતાં સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલાને કરોડોનું નુકસાન થયું છે. રોનાલ્ડોએ ન તો કોઈપણ પ્રકારની ડીલ તોડી છે,…
ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને પરેશ રાવલ અભિનિત તૂફાન 16મી જુલાઈથી એમેઝોન પ્રાઈમ વિડિયો પર વૈશ્વિક સ્તરે પ્રસારિત થશે
રિતેશ સિધવાની, રાકેશ ઓમપ્રકાશ મહેરા, ફરહાન અખ્તર દ્વારા નિર્મિત, રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા દિગ્દર્શિત અને એમેઝોન પ્રાઈમ વિડિયોની પ્રસ્તુતિ આ ફિલ્મમાં પરેશ રાવલ અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. એમેઝોન પ્રાઈમ વિડિયો દ્વારા આજે સ્ટ્રીમિંગ મંચ પર ફરહાન અખ્તરને ચમકાવતો…
નવજાત શિશુને પેટ્રોલ પંપના બાથરૂમમાં ફેંકીને જતી રહી માતા, પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
બાળકની તસવીર પ્રતિકાત્મક છે 6 માસની ગર્ભવતી મહિલા પેટ્રોલ પંપના બાથરૂમમાં ગઈ ત્યારે અચાનક જ ડિલિવરી થઈ ગઈ હતી. જે બાદ મહિલા બાળકને પોતાની સાથે લઈ જવાના બદલે ડોલમાં નાખીને જતી રહી હતી. હાઈલાઈટ્સ: મહેસાણાની મહિલા અમદાવાદમાં લગ્નપ્રસંગે આવી હતી….
પતિ બાથરુમનો દરવાજાે ખૂલ્લો રાખી નાહવા કહેતા પત્નિએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી
અમદાવાદ,સમાજમાં દિવસે દિવસે લોકોની વિકૃતતા ઘૃણ બની રહી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક પરિણીતાએ પતિની વિકૃતતાને લઈ મહિલા હેલ્પલાઈન અભ્યમ ૧૮૧ની મદદ લીધી હતી. પતિ પત્નીને બાથરૂમનો દરવાજાે ખુલ્લો રાખી નહાવાનું કહેતો હતો. ૧૩-૧૬ વર્ષના બે દીકરા ઘરમાં હાજર હોય…