ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા ૪૦૬ વાહન ચાલકના લાયસન્સ સસ્પેન્ડ
પ્રતિકાત્મક ફોટો સુરત,ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હવે ચેતજાે. સુરતમાં ૪૦૬ વાહન ચાલકના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત ટ્રાફિક પોલીસના મેમોના આધારે RTOએ મોટી કાર્યવાહી કરી છે અને ૪૦૬ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. નિયમ ભંગ બદલ…
ઉત્તર કોરિયામાં ભૂખમરો, ૧ કિલો કેળાની કિંમત પહોંચી ૩,૩૩૬ રૂપિયા
બ્લેક ટીનાં પેકેટની કિંમત ૫,૧૬૭ રૂપિયા અને કોફીની કિંમત ૭,૩૮૧ રૂપિયા થઈ ગઈ છે. દેશમાં એક કિલો મકાઈ ૨૦૪.૮૧ રૂપિયામાં વેચાઇ રહી છે. એક કિલો કેળાની કિંમત ૩,૩૩૬ રૂપિયા થઇ ગઇ છે. તાનાશાહ કિમ જાેંગ ઉનને કારણે, ઘણીવાર ચર્ચામાં રહેનારા…
200માં વર્ષમાં શુભ પ્રવેશ કરી રહેલા ગુજરાતી અખબારી પત્રકારત્વની થશે ઉજવણી
સમિતિની રચના થઈઃ આખું વર્ષ વિવિધ કાર્યક્રમો યોજાશે પહેલી જુલાઈ, 2021, ગુરુવારના શુભ દિવસે ગુજરાતી અખબારી પત્રકારત્વ બસોમા વર્ષમાં પ્રવેશ કરે છે. પહેલી જુલાઈ, 1822ના રોજ મોબેદ ફરદુનજી મર્ઝબાનજીએ મુંબઈ સમાચારનો પ્રારંભ કર્યો હતો. એક વખત શરૃ થયા પછી, અવિરત…
મોબાઇલમા પોર્ન વીડિયો જાેઈને ૧૩ વર્ષના ભાઈએ ૧૫ વર્ષની સગી બહેન સાથે બાંધ્યો શારીરિક સંબંધ
અલવર,તા.૨૧બાળકોને સ્માર્ટ ફોન આપવાનું કેટલું ભારે થઈ પડે છે તેવી એક આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. બાળકોને સ્માર્ટફોન રમવા આપી દઈને પછી ધ્યાન ન આપતા માતાપિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. અલવરના ભીવાડી ગામમાં સાતમા ધોરણમાં ભણતા…
જીસીએસ હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન
અમદાવાદ, છેલ્લા દાયકામાં હૃદય સંબંધીત રોગો ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે. ખાસ કરીને આજના કોવિડ-19ના સમયમાં હૃદયની સંભાળ રાખવી ખુબ જરૂરી છે. 60 વર્ષથી વધુ ઉંમરવાળા લોકો તેમજ હૃદયરોગ અને તેને લગતા પરિબળો ડાયાબિટીસ, હાઈપરટેંશનના દર્દીઓએ…
WHOએ કોરોનાની બે જુદી-જુદી વેક્સીન લેવા અંગે આપ્યા સારા સમાચાર
સ્ટોકહોમ, WHOએ બે જુદી જુદી કોરોના રસી લેવા અંગે સારા સમાચાર આપ્યા છે. WHOનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું છે કે, બે જુદી જુદી કંપનીઓની રસી લેતા તે કોરોના વેરિયન્ટ સામે અસરકારક રીતે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે…
તારા પતિનું તમામ દેવું પૂરું કરી દઇશ, તું મારા જાેડે લગ્ન કરી લે
મજબૂરીનો લાભ ઉઠાવવા પતિના નાનપણના મિત્રએ મહિલાની છેડતી કરતા ચકચારઅમદાવાદ,શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિના નાનાપણના મિત્રએ તારા પતિનું બધું દેવું પૂરું કરી દઈશ, તું મારા જાેડે લગ્ન કરી લે તેમ કહી છેડતી કરી હતી. પરિણીતાને યુવકે ફ્લેટની નીચે બોલાવી…
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની ૨૧મી સદીના સૌથી મહાન ટેસ્ટ બેટસમેન તરીકે પસંદગી
ન્યુ દિલ્હી,સચિન તેંડુલકર અને ગ્રેટનેસ એક બીજાના પર્યાય છે. ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈઓ પર લઈ જનાર માસ્ટર બ્લાસ્ટર નિવૃત્તિ પછી પણ તેના ચાહકોમાં આગવુ સ્થાન ધરાવે છે. સચિનને ક્રિકેટમાંથી રિટાયર થયે આઠ વર્ષ થઈ ગયા છે પણ સચિનનો દબદબો કાયમ…
સુરત ભાજપમાં ગાબડું : ૪૦૦ કરતાં વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જાેડાયા
સુરત,તા.૨૦સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જાેડાયેલા અને કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા ભાજપમાં ચર્ચાએ જાેર પકડ્યું છે. સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની પકડ નબળી પૂરવાર થઈ રહી…
૨૧મી જૂને અમદાવાદમાં ૧૩ કલાક ૧૨ મિનિટનો સૌથી મોટો દિવસ રહેશે
ગાંધીનગર,તા.૨૦ભારતમાં ગત ૨૧મી માર્ચે લોકોએ દિવસ અને રાત સરખો હોવાનો અનુભવ કર્યો હતો, હવે તા.૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસનો અનુભવ થશે. દર વર્ષે ૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસ એટલે કે અમદાવાદમાં ૧૩ કલાક ૩૦ મિનિટ થશે. જ્યારે ટૂંકામાં ટૂંકી રાત્રિ…