વડોદરામાં વૃદ્ધ વકીલ પરિણીતાને વીડિયો કોલ કરી કપડાં ઉતારવાનું કરતો હતો દબાણ
વડોદરા,તા.૨૪આખા શહેરમાં હાલ એક વૃદ્ધ વકીલની ભારે ચર્ચા થઇ રહી છે. શહેરનાં ગોત્રી વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષનાં વકીલનાં એક યુવતી સાથે વાયરલ થયેલા ન્યૂડ વીડિયોનાં સંદર્ભમાં ગોત્રી પોલીસે વકીલ અને વીડિયો વાયરલ કરનાર પત્ની સામે ગુનો દાખલ કર્યો છે. વકીલની…
જે પતિઓમાં હોય છે આ ૭ ખામીઓ તેમને ક્યારેય નથી મળતો પત્નીનો સાચો પ્રેમ
પ્રતિકાત્મક તશવીર લગ્ન પહેલા લવ કપલ વચ્ચે ઘણો પ્રેમ હોય છે. લગ્ન પછી આ પ્રેમ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જાે પતિની અંદર કેટલીક ખામીઓ હોય તો પછી વધારે સંભાવના છે કે…
રાહુલ ગાંધીએ બધાં મોદી ચોર-વિવાદિત ટિપ્પણી પર કૉર્ટમાં માફી માગવાની પાડી ના…
માનહાનિના કેસમાં આજે સૂરતની મેજિસ્ટ્રેટ કૉર્ટમાં રજૂ થયેલા કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું નિવેદન નોંધાવતા માફી માગવાની ના પાડી દીધી છે. 2019 લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સરનેમ પર વિવાદિત ટિપ્પણી કરનારા કૉંગ્રેસના સાંસદે કૉર્ટને કહ્યું કે વ્યંગ્ય કરી રહ્યા હતા….
વેક્સિન લગાવવાથી ઇન્કાર કરનાર લોકોને જેલ ભેગા કરી દેવાશે
ફિલિપિંસના રાષ્ટ્રપતિની લોકોને ચેતવણીમનીલા,કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ વેક્સિનને સૌથી મોટુ હથિયાર માનવામાં આવે છે અને દુનિયાભરમાં ઝડપથી વેક્સિનેશન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવાથી બચી રહ્યા છે પરંતુ ફિલિપીંસના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેતેએ લોકોને ચેતાવણી…
સોનુ સૂદએ ૧૦ દિવસની બાળકીની કરી મદદ, હ્રદયનું કરાવ્યું ઓપરેશન
મુંબઈ,રાજસ્થાનમાં ૧૦ દિવસની એક બાળકી માટે સોનુ ફરિશ્તો બનીને સામે આવ્યો છે. જાલોરની રહેવાસી આ નાનકડી દીકરીનો સોનુએ જીવ બચાવ્યો હતો. બાળકીના ઓપરેશન માટે પરિવારના લોકો પાસે પૈસા નહોતા. સોનૂએ બાળકીનુ ઓપરેશન કરાવ્યુ અને સફળ થયુ ત્યારે કહ્યું, પાર્ટી ક્યારે…
તસ્કરે પહેલાં માતાજીના દર્શન કર્યા, બાદમાં દાગીના ચોર્યા…!!!!!
સુરત,સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ભગવાનના મંદિરો પણ તસ્કરોના નિશાન પર છે. તસ્કરો દ્વારા મંદિરમાં ચોરી કરવાની ઘટનાઓના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પણ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરમાં પહેલા ચોરી…
દેશનું નામ ઇન્ડિયા બદલીને ભારત કરવાની સલાહ આપી
કંગના રનૌતનું વિવાદિત નિવેદનમુંબઈ,બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સો.મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તમામ મુદ્દાઓ પર પોતાનો મત રાખે છે. તેને લઈને વિવાદ પણ થતો રહે છે. હાલમાં જ કંગના રનૌતે દેશનું નામ બદલવાની સલાહ આપી છે. કંગના રનૌતે…
ગુજરાતમાં આવશે પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારનો નવો યુગ
આગામી ૪ વર્ષમાં રાજ્યના માર્ગો પર બે લાખ ઇલેકટ્રીક વાહનોના ઉપયોગના લક્ષ્ય સાથે ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી —ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મુખ્ય વિશેષતાઓ— *આવનારા ૪ વર્ષમાં રાજ્યમાં ઇ-વ્હીકલનો ઉપયોગ વધારવો *ઇ-વ્હીકલ અને તેને આનુષાંગિક…
માસ્કનો દંડ 1000થી ઘટાડીને 500 રુપિયા કરવા અંગે રાજ્ય સરકાર હાઈકોર્ટમાં રજૂઆત કરશે
અમદાવાદ, વિશ્વભરમાં વ્યાપેલી કોરોનાની મહામારીમાં માસ્ક સૌથી મહત્વનું મનાય છે, આવામાં ગુજરાતમાં માસ્કના દંડમાં 50%નો ઘટાડો કરવા અંગે રજૂઆત કરવામાં આવશે, એટલે કે માસ્કના દંડને 1000થી ઘટાડીને 500 રુપિયા કરવા અંગે હાઈકોર્ટને અનુરોધ કરવા માટે સીએમ વિજય રુપાણી સંબંધિત વિભાગોને…
અયોધ્યા જમીન વિવાદ પર સુરજેવાલાએ કહ્યું, શ્રીરામના નામ પર દાનની લૂંટ ‘રામદ્રોહ’
ન્યુ દિલ્હી,અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ન્યાસ ક્ષેત્રની તરફથી કરાયેલા ચાર જમીન સોદા વિવાદમાં છે. આ સોદામાં ગોટાળાનો આરોપ છે, તેને લઇ વિપક્ષ પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પણ સોમવારના રોજ આ મુદ્દાને ઉઠાવતા કહ્યું કે શ્રીરામના નામ…