“વર્લ્ડ નો ટોબેકો ડે”: આજે ઘણા લોકો તમાકુના સેવનની ઘાતક અસરોથી પીડાઈ રહ્યા છે
WHOએ સૌ પ્રથમ 31 મે 1987ના રોજ લોકોને તમાકુથી થતા રોગો વિશે જાગૃત કરવા માટે આ વિશેષ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું આ વર્ષના “વર્લ્ડ નો ટોબેકો ડે”ની થીમ “તમાકુ આપણા પર્યાવરણ માટે ખતરો છે” આ “વર્લ્ડ નો ટોબેકો ડે”…
અમદાવાદમાં 1 જૂનના રોજ “વરિષ્ઠ” નાગરિકો માટે મોબાઈલ સાક્ષરતા કાર્યક્રમ યોજવામાં આવશે
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્રારા 1 જૂન, 2022ના રોજ સવારે 10:00થી બપોરના 12:00 વાગ્યા સુધી વરિષ્ઠ નાગરિકો માટે એક ઓન-કેમ્પસ મોબાઈલ સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ,તા.૩૦ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા 1 જૂન, 2022ના રોજ સવારે 10:00થી બપોરના 12:00…
હુઝૂર, મારી પત્ની નાસ્તામાં, લંચમાં, ડિનરમાં મેગી ખવડાવે છે.. પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી
જસ્ટિસ એમએલ રઘુનાથે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં છૂટાછેડાના મામલા દિવસેને દિવસે વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, છૂટાછેડા માટે અરજી કરતા પહેલા દંપતિએ ઓછામાં ઓછું એક વર્ષ એકબીજા સાથે વિતાવવું જોઈએ. તેમણે કહ્યું કે જો આવો કોઈ કાયદો ન…
સુરતના વરાછામાં ATM લુંટવા પહોંચ્યા તસ્કરો, પોલીસની ગાડીનું સાયરન વાગતા તસ્કરો ભાગ્યા
પોલીસની ગાડીનું સાયરન વાગતા સાયરનનો અવાજ સાંભળી પોલીસ પકડી લેશે તેવા ડરથી આરોપી ચોરી કરવાનું પડતું મૂકી ત્યાંથી ફરાર થઇ ગયો પીસીઆર મોબાઇલ વાનોને રાત્રીના પેટ્રોલીંગ દરમ્યાન સરકારી વાહનનુ સાયરન થોડા થોડા અંતરે વગાડવા સુચના આપવામાં આવી હતી. સુરત, આજકાલ…
ટ્રક બેકાબુ થતા રસ્તા પર માછલીઓ પડી, લોકોએ ચલાવી લૂંટ
લોકો ડોલ અને ડબ્બા લઈને માછલી લૂંટવા આવ્યા (અબરાર એહમદ અલવી) બિહાર,તા.૨૮ બિહારના ગયા જિલ્લામાં માછલીઓ ભરેલી એક ટ્રક રસ્તા પર બેકાબૂ થતા ટ્રકમાંથી માછલીઓ પડી હતી. જેને લૂંટવા માટે લોકોએ પડાપડી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…
ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાને આપવામાં આવ્યું 8 મહિનાનું એક્સ્ટેન્શન
31 મેના રોજ આશિષ ભાટીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ એક્સ્ટેન્શન રાજ્યના ડીજીપી તરીકે આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના ડીજીપી (DGP) તરીકે આશિષ ભાટીયાને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આશિષ ભાટીયાને 8 મહિનાનું એક્સ્ટેન્શન અપાતા તેઓ જ ડીજીપી રહેશે. 31…
અમદાવાદમાં IPL ક્રિકેટમાં ટિકિટોની કાળાબજારી કરનારની ખેર નહીં, પોલીસે 17 ટીમો બનાવી, રાખશે ચાંપતી નજર
કાળા બજારી કરતા લોકોએ પહેલાથી જ વધુ ટિકિટો ખરીદી લીધી છે, જેઓ 10 ગણા ભાવે ટિકિટો વેચી રહ્યા છે અમદાવાદ,તા.૨૯ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડીયમની અંદર ક્રિકેટની ખરાખરીનો જંગ આજે છે ત્યારે અગાઉથી જ તમામ ટિકિટો ઓનલાઈન બુક થઈ ગઈ…
પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય ઉપયોગ ! વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના કચરામાંથી 3 સીટર ખુરશી બનાવી
આજના યુગમાં પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓનો આડેધડ ઉપયોગ થાય છે. જેમ કે પ્લાસ્ટિકની બોટલ, રેપર, સ્ટ્રો, કેરી બેગ વગેરે. તેનો ઉપયોગ કરીને, આપણે તેને ફેંકી દઈએ છીએ. પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. કારણ કે તે ક્યારેય નાશ પામતું નથી….
શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ બહાર લગાવેલ કિંમતી નેમ પ્લેટ ગાયબ
આ નેમપ્લેટ હિરાજડીત છે અને તેની કિંમત ૨૫ લાખ રૂપિયા છે. મુંબઈ,તા.૨૮ શાહરૂખ ખાનનાં બંગલા મન્નતની નેમપ્લેટ (Name Plate) ગત મહિને જ બદલાવામાં આવી હતી અને ત્યારથી જ શાહરૂખ ખાનનો બંગલો ચર્ચામાં હતો અને ફરી એક વખત શાહરૂખ ખાનનો બંગલો…
સુરતમાં રીક્ષા ચાલકની ઈમાનદારી અને પોલીસની મહેનત રંગ લાવી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં કામ કરતા ડિલિવરી મેનનું 13 લાખના હીરાનું પડીકું રસ્તામાં પડી ગયુ હતું. કાપોદ્રા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે રિક્ષાચાલક પાસેથી શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યુ હતું. પોલીસ કમિશનરે રિક્ષાચાલક અને પોલીસકર્મીઓનું સન્માન કર્યુ હતું. હીરાના માલિકે રિક્ષા…