પહેલી જુલાઇથી ક્રેડિટ-ડેબિટ કાર્ડની ટ્રાન્ઝેક્શન પદ્ધતિ બદલાશે
કાર્ડ-ટોકનાઇઝેશનના અમલથી પહેલી જુલાઇથી ક્રેડિટ-ડેબિટ કાર્ડની ટ્રાન્ઝેક્શન પદ્ધતિ બદલાશે ગ્રાહકે દરેક ટ્રાન્ઝેકશન માટે તેમના સીવીવી (CVV) અને ઓટીપી (OTP) નાખવા પડશે. ન્યુદિલ્હી, તા.૧૩ ૧ જુલાઇથી કાર્ડ-ટોકનાઇઝેશન અમલમાં આવશે જેના કારણે ગ્રાહકોની કાર્ડ ટ્રાન્ઝેક્શનની પધ્ધતિ બદલાશે. સિકયોરિટી અને પ્રાઇવેસીનાં કારણોસર, રિઝર્વ…
નાગાબાવાનું રૂપ ધારણ કરી લોકો સાથે છેતરપીંડી કરનાર બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા
સોનાની ચેઇન નંગ-૧, વીંટી નંગ-૧ કિમ્મત.રૂ. ૧૦૯૫૦ તથા રોકડ રૂ. ૨૭૧૧૦ મળી કુલ રૂ. ૧,૩૬,૬૧૦ મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યા ગાંધીનગર, નાગાબાવાનું રૂપ ધારણ કરી લોકો સાથે છેતરપીંડી કરનાર બે ઇસમોને પીયજ રોડ ઉપરથી પકડી પાડી સોનાની ચેઇન નંગ-૧ તથા વીંટી…
વહુને સાસુએ મોબાઇલ વાપરવાની ના પાડતા હત્યા કરી નાખી : પતિ સામે કર્યુ નાટક
સાસુ તેની વહુને મોબાઇલમાં વાત કરવા દેતી ન હતી. જે અંગે બંને વચ્ચે દરરોજ વિવાદો ઉભા થતા હતા. મધ્યપ્રદેશ,તા.૧૨ મધ્ય પ્રદેશના દિમોહ જીલ્લામાં હટા પોલીસ સ્ટેશન વિસ્તારના કૌડિયા ગામમાં એક ચોંકાવનારી મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં એક વહુએ સાસુને…
કોરોનાની ચોથી લહેરના ભણકારાને લીધે સરકારે લોકોને સચેત રહેવા અપીલ કરી
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે ચાર મહિનાથી સંક્રમણ ઓછું થઇ રહ્યું હતું, પરંતુ બે અઠવાડિયાથી નવા કેસ વધી રહ્યા છે. ગત ૨૪ કલાકમાં કોરોનાના ૮,૩૨૯ નવા કેસ નોંધાયા છે નવીદિલ્હી,તા.૧૧ દેશમાં વધતા જતા કોરોનાના કેસને જાેતાં કેન્દ્ર સરકાર…
બાળકોના ભણતરનો વાલીઓને ભાર, સ્ટેશનરીમાં 25%, સ્કૂલ ડ્રેસમાં 50%નો ભાવ વધારો : વધી રહેલી મોંઘવારીના પગલે ભણતર મોંઘુ બન્યું
શાળા ખુલતાં સ્ટેશનરીમાં 25%, સ્કૂલ ડ્રેસમાં 50%નો ભાવ વધારો બાળકોના ભણતરનો વાલીઓને ભાર ચોપડા, કંપાસ, પેન્સિલ, ફુટપટ્ટી વગેરેના ભાવ વધ્યા છે. વધી રહેલી મોંઘવારીના પગલે ભણતર મોંઘુ બન્યું છે. બોર્ડના પરિણામો જાહેર થતાની સાથે મોટાભાગની શાળાઓ પણ શરૂ થઈ ગઈ…
રાહત/ આધાર કાર્ડમાં અપડેટ હવે ઘરે બેઠા થઈ જશે, પોસ્ટ વિભાગે શરૂ કરી નવી પહેલ
પોસ્ટમેન આ માધ્યમથી ઘરે-ઘરે જઇને આધાર સેવા પહોંચાડશે. આ સુવિધા હેઠળ દૂર-દૂરના વિસ્તારમાં રહેતા લોકોને જોડવામાં આવશે. UIDAIએ કહ્યું કે તે હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના 48,000 પોસ્ટમેનને દૂર-દૂરના વિસ્તારમાં ઘરે-ઘરે જવા અને આધાર નંબરને મોબાઈલ નંબરો સાથે જોડવા, વિવરણ…
સોશિયલ મીડિયામાં અજાણ્યા સાથે મિત્રતા કરતી યુવતીઓ માટે સુરતની લાલબત્તી સમાન ઘટના- જાણો એવું તો શું થયું?
આજના ટેકનોલોજીના યુગમાં દરેક લોકો સોશિયલ મીડિયાનો વપરાશ કરતા થઈ ગયા છે. તેમાં ખાસ કરીને આજનું યુવાધન. હાલમાં જ સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. છતીસગઢની યુવતીને લગનની લાલચ આપી સુરતના યુવકે બોલાવી…
વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ ઘેરબેઠા ઓનલાઈન થઈ શકશે
(અબરાર એહમદ અલવી) ગાંધીનગર, દેશના નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકોના વિશાળ હિતમાં E-FIRની સુવિધા આપવાનો જનકલ્યાણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે…
અમદાવાદ શહેર કારંજ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓનું અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સહિત સ્કૂલ બેગ, કમ્પાસ તથા સ્ટેશનરી આપી અભિવાદન કરાયું હતું. અમદાવાદ,તા.૧૦ શહેરના લાલ દરવાજા ખાતે આવેલ રિપબ્લિક હાઈ સ્કૂલમાં આજ રોજ અમદાવાદ શહેર પોલીસ ઝોન-૨ના કારંજ પોલીસ સ્ટેશન તરફથી ધોરણ 1થી 12માં સારું પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું અભિવાદન…
દિલ્હીમાં ૬ વર્ષની માસૂમ બાળકીને ૪૦ ડિગ્રી ગરમીમાં હાથ-પગ બાંધી ધાબે છોડી દેતા ફરિયાદ
૬ વર્ષની બાળકીને હોમવર્ક ન કરવા બદલ પાઠ ભણાવવા હાથ પગ બાંધીને ધાબે ધોમધખતા તાપમાં છોડી દીધી. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને હાલ સોશિયલ મીડિયા પર તે વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. નવીદિલ્હી,તા.૦૯ દિલ્હીમાં માત્ર ૬ વર્ષની…