Safeer News

Breaking News from Ahmedabad

Editor

રુદ્રપ્રયાગમાં ભુસ્ખલન થતા કારને અકસ્માત નડ્યું, ચારના કરુણ મોત

અમિત પંડ્યા અમદાવાદ,તા.૧૨ અમદાવાદના ઘોડાસર અને ભાડવાત નગરના બે અને સ્મૃતિમંદિર પાસે રહેતા ચાર યુવાનો તેમજ મેહમદાવાદમા રહેતો યુવક સહિત ચારના કેદારનાથ રુદ્રપ્રયાગ નજીક જામતારાના તરસાલી ગામ પાસે ભુસ્ખલન થતા કારને અકસ્માત નડ્યો હતો જેમાં ચાર યુવકોના કરુણ મોત નીપજ્યા…

અમદાવાદ

અમદાવાદ : મહિલા એજન્ટ ગર્ભ પરીક્ષણ કરાવતી હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ

લીંગ પરીક્ષણ કરતી ક્લિનિક ગર્ભવતી મહિલાઓ પાસેથી ૨૫થી ૩૦ હજાર રૂપિયા વસૂલતી હોવાનો પણ ખુલાસો અમદાવાદ,તા.૧૧અમદાવાદના ચાંદખેડામાં લીંગ પરીક્ષણ કરતી ક્લિનિક સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે. સોનોગ્રાફી મશીન સીલ કરાયું છે. ડમી દર્દી મોકલી ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો…

નેશનલ યુથ એવોર્ડી શ્રી સંજીવ મહેતા અમેરિકા ખાતે યોજનારી “પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ રીલીજન્સ”માં ભાગ લેશે

ગુજરાતમાંથી શ્રી સંજીવ મહેતા એક માત્ર આ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ગાંધીનગર,ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પ્રવક્તા (ડીબેટ ટીમ) ટીમના સદસ્ય, ગુજરાત રાજ્ય યુવક બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ અને નેશનલ યુથ એવોર્ડી શ્રી સંજીવ મહેતા અમેરિકા ખાતે તારીખ ૧૪થી ૧૮…

અમદાવાદ

નિઃસહાય NRI સીનીયર સીટીઝન “વિક્ટર જુડાહ”ની વ્યથા

અમદાવાદ,તા.૧૧ શુક્રવાર -એનઆરઆઈ NRI સિનીયર સીટીઝન છેલ્લા દોઢ માસથી પિતાની મિલકત માટે આમતેમ ફરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ સહકાર મળી રહ્યો નથી. -NRI સીનીયર સીટીઝન પોતાના પિતાની મિલકત પચાવી પાડનાર તત્વો પાસે ભટકી રહ્યા છે-પિતાની અતિંમ વસ્તુઓ મેળવવા માટે…

બાવળા-બગોદરા હાઈવે પર થયો ભયાનક અકસ્માત…

Amit Pandya છોટા હાથી અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં 10 વ્યક્તિના મોતની આશંકા.. મૃત્યુ આંક વધવાનો સંભવ હાઇવે પર ઉભેલા ટેન્કર પાછળ છોટા હાથી ઘુસી જતા સર્જાઈ દુર્ઘટના..પોલીસ કાફલો ઘટના સ્થળે બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5…

અમદાવાદ : પૂર્વ અને પશ્ચિમને જાેડતો સૌથી જૂનો એલિસ બ્રિજ હવે નવા રંગ રૂપમાં જાેવા મળશે

એલિસ બ્રિજનો હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેરીટેજ મોન્યુમેન્ટમાં સમાવેશ થાય છે. અમદાવાદ,તા.૧૦અમદાવાદ શહેરમાં આવેલા અંગ્રેજાેના સમયના લક્કડિયા પુલ તરીકે ઓળખાતા એલિસ બ્રિજની કાયાપલટ થવા જઇ રહી છે. એલિસબ્રિજની સ્ટ્રેન્થનીંગ કામગીરી તો કરવામાં આવશે જ, સાથે જ તેના રંગ રુપમાં…

દેશ

શાળામાં રાષ્ટ્રગીત ગાતી વખતે વિદ્યાર્થીનીને હાર્ટએટેક આવ્યો, સારવાર દરમિયાન મૃત્યુ થયું

કર્ણાટકના ચામરાજનગરથી શાળામાં રાષ્ટ્રગીત ગાતી વખતે વિદ્યાર્થીનીને હાર્ટએટેક આવ્યો કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીંની એક શાળામાં સવારની પાળી દરમિયાન રાષ્ટ્રગીત ગાતી વખતે એક વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવ્યો હતો. શાળાના અધિકારી વર્ગ સાથે જાેડાયેલા લોકો તુરંત…

દેશ

“ફ્લાઈંગ કિસ” વિવાદ પર મહિલા IASનું ટિ્‌વટ થયું વાયરલ

નવીદિલ્હી,તા.૧૦કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘ફ્લાઈંગ કિસ‘ વિવાદે હોબાળો મચાવ્યો છે. આ વિવાદ વચ્ચે એક મહિલા IAS ઓફિસરનું ટિ્‌વટ વાયરલ થઈ રહ્યું છે. તેમણે ટિ્‌વટ કરીને મણિપુરની મહિલા સાંસદોને વીડિયોની યાદ અપાવી છે, જેની સહી તે પત્રમાં છે. તેમણે પોતાના ટિ્‌વટમાં…

દેશ

ફેક ન્યૂઝ ફેલાવતી યુટ્યુબ ચેનલ પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી

૨૦ મિલિયન સબસ્ક્રાઇબર્સ ધરાવતી આ ચેનલો પણ બ્લોક કરી દીધી નવીદિલ્હી,કેન્દ્ર સરકારે ફેક ન્યૂઝ દર્શાવતી યુટ્યુબ ચેનલો સામે મોટી કાર્યવાહી કરી છે. ફેક ન્યૂઝ ફેલાવવા બદલ સરકારે ૮ યુટ્યુબ ચેનલ્સને બ્લોક કરી દીધી છે. આ ચેનલો સમય પહેલા લોકસભાની ચૂંટણી…

દેશ

પતિના મોતનો આઘાત સહન ન થતાં ૨ કલાકમાં જ પત્નીનું મોત

સંબંધીઓનું કહેવું છે કે, બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. ૨ મોતના કારણે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું ઝાંસી,ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં એક જ પરિવારમાંથી એક સાથે ૨ લોકોની અંતિમ યાત્રા નીકળતા પરિવારમાં જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. મહિલા…