Safeer News

Breaking News from Ahmedabad

Editor

ગઠીયાઓએ મહિલાને લાલચમાં ફસાવી ઓનલાઈન ૧૭ લાખ રૂપિયા પડાવી લીધા

વાઉચર નંબર સિલેક્ટ કરાવી કુલ એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગી હોવાની લાલચ આપી હતી દાહોદ,તા.૩૧“લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે” આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. લોટરીની લાલચમાં એક મહિલાએ ૧૭ લાખ ગુમાવ્યાં હોવાનું સામે આવ્યુ…

ભાઈને રાખડી બાંધવા જતી બહેનનું પર્સ ચોરાઈ જવાની ઘટના સામે આવી….

નર્મદાના રાજપીપળા એસ.ટી ડેપોની ઘટના : ST ડેપોના CCTV કેમેરા કાયમી ધોરણે બંધ હોઈ, ચોરોને મોકળું મેદાન મળી ગયું છે, ડેપો મેનેજરને આ બાબતે પૂછતાં તેમણે કેમેરા ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. સાજીદ સૈયદ, નર્મદા

લુણવા : દસમાં ધોરણની ટોપર દીકરીનું નાકાદાર ઇન્સ્ટિટયૂટમાં એડમિશન કરાવ્યું

યુનુસ ભાઈ પટેલ ભરૂચવાળા દ્વારા નંદાસણ ખાતે આવેલ નાકાદાર ઇન્સ્ટિટયૂટમાં 11 સાયન્સમાં અરનાજબાનુનું સાયન્સમાં એડમિશન કરાવ્યું હતું. (ઇમરાન સોદાગર) ભરૂચ,તા.૩૧ લુણવા શાળામાં ધોરણ 10માં ફર્સ્ટ આવેલ અરનાજ બાનુનું 15મી ઓગસ્ટના રોજ શાળામાં યોજાયેલ સ્વતંત્ર પર્વ દિવસે તેજસ્વી તારલાઓના સન્માનમાં સેકન્ડ…

“અઝાન”ને લઈને અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં નવી ગાઈડલાઈન જાહેર કરાઈ

ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સે મંગળવારે આ અંગે જાહેરાત કરી હતી. ન્યુયોર્ક,તા.૩૦અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં અઝાનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. અહીંની મસ્જિદોમાં શુક્રવારની અઝાન માટે હવે કોઈ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. માર્ગદર્શિકા અનુસાર બપોરે ૧૨.૩૦ વાગ્યાથી ૧.૩૦…

ગુજરાત

રાજકોટ : ધોરણ ૮ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

હોસ્ટેલના હેવાન ગૃહપતિની અટકાયત, પોક્સોનો ગુનો નોંધાયો રાજકોટ,તા.૩૦રાજકોટમાં ધોરણ ૮ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર હોસ્ટેલના હેવાન ગૃહપતિની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં હોસ્ટેલના ગૃહપતિ વિરૂદ્ધ…

ગુજરાત

નાંદોદ તાલુકાના ૬૦થી વધુ BLO સુપરવાઈઝરના સામૂહિક રાજીનામાથી હડકંપ

સાજીદ સૈયદ, નર્મદા ઇલેક્શન કમીશનના પરીપત્ર છતાં અમલવારી નહિ થતાં બીએલઓ (BLO) દ્વારા કામમાંથી મુક્તિ માટેની રજુઆત કરી નાંદોદ તાલુકાના ૬૦થી વધુ બીએલઓ સુપરવાઇઝર દ્વારા આજે રાજીનામા ધરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. આજે નાંદોદ મામલતદાર કચેરીએ શિક્ષકોએ સામૂહિક રીતે…

Asia Cup 2023 : ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટોની માંગ વધી

એશિયા કપની નવી સિઝન વધુ દૂર નથી. ૬ દેશોની ટૂર્નામેન્ટ ૩૦ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનનો મુકાબલો મુલતાનમાં નેપાળ સામે થશે. એશિયા કપમાં કુલ ૧૩ મેચો રમાવાની છે. ૪ મેચ પાકિસ્તાનમાં રમાશે અને ફાઈનલ સહિત ૯ મેચ…

ગુજરાત

સુરત : એક જવેલર્સ દ્વારા સોના અને ચાંદીની “STOP DRUG” લખેલી રાખડી તૈયાર કરવામાં આવી

બહેન આ રક્ષાબંધન પર પોતાના ભાઈને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા વચન સાથે રાખડી બાંધશે. સુરત,તા.૨૮ આગામી સમયમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરતમાં અલગ અલગ પ્રકારની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે સુરતમાં એક જવેલર્સ દ્વારા ‘નો ડ્રગ્સ…

અમદાવાદ

અમદાવાદ : ખોખરા પોલીસ “શી ટીમ” દ્વારા સોમનાથ હાયર સેકેન્ડરી સ્કુલમાં સ્વબચાવ અંગે તાલીમ આપવામાં આવી

એ.એસ.આઈ (ASI) જી.ડી.પરમાર તેમની ટીમ તથા ૧૮૧ની ટીમ તાલીમ આપવા ખાસ હાજર રહ્યા હતા. શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ સોમનાથ હાયર સેકેન્ડરી સ્કુલમાં તા:૨૬ શનિવારના રોજ “શી ટીમ”ના ઇન્ચાર્જ એ.એસ.આઈ ગૌરીબેન પરમાર અને મહિલા હેલ્પ લાઈન ૧૮૧ ની ટીમ દ્વારા ધોરણ…

બરમુડા ટ્રાય એંગલનું રહસ્ય ઉકેલાયું, અત્યાર સુધી ૫૦ જહાજ અને ૨૦ વિમાન થઈ ચૂક્યા ગુમ

તમે બરમુડા ટ્રાય એંગલનું નામ તો સાંભળ્યું જ હશે. આ એક એવું રહસ્ય છે, જેણે વિશ્વભરના વૈજ્ઞાનિકોને વર્ષોથી હેરાન કર્યા છે. બરમુડા ટ્રાય એંગલ વાસ્તવમાં બર્મુડા નજીક ઉત્તર એટલાન્ટિક મહાસાગરનો એક વિસ્તાર છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા જહાજાે ગાયબ…