(અબરાર એહમદ અલવી)
અમદાવાદ શહેરના વટવા ખાતે આવેલ “હઝરત સૈયદ મુહમ્મદશાહ બુખારી સોહરવર્દી” પણ એક બે નઝીર ,આલીમ તથા ફાઝીલ બુઝુર્ગ હતાં અને “હઝરત કુતબેઆલમ” (રેહ્મતુલ્લાહ અલૈહ)ના બીજા ફરઝંદ હતા. આપનો જન્મ પાટણમાં થયો હતો આપની વીસાલની સન જાણી શકાઈ નથી. આપનો મઝાર વટવા વિસ્તારમાં ગુંબદે કુતબીયામાં છે.
આપની તારીખે સને વફાત હાલ પણ જાણી શકાઈ નથી. આપનો ફૈઝ આજે પણ જારી છે એને મોટી સંખ્યામા અકિદમંદો આપના મઝાર પર આજે પણ હાજરી આપે છે.