Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“અબાબિલ ફાઉન્ડેશન” દ્વારા “A.B.C ટ્રસ્ટ”ના પ્રસીડેન્ટ ડૉ. જી.એ શેખ (મુન્નાભાઈ)નું સન્માન કરવામાં આવ્યું

ડોક્ટર જી.એ શેખ (મુન્નાભાઈ) કે, જેમણે ગુજરાતમાં સૌથી વધારે ફ્રી મેગા મેડિકલ કેમ્પ કર્યા છે, તે બદલ “અબાબિલ ફાઉન્ડેશન” દ્વારા સન્માન પત્ર, ટ્રોફી અને શાલ ઓઢાડી બહુમાન કરાયું

અમદાવાદ,

શહેરના રાયખડ હવેલી સામે આવેલ “A.B.C ટ્રસ્ટ”ના પ્રસીડેન્ટ ડોક્ટર જી.એ શેખ (મુન્નાભાઈ) કે, જેઓ લોકોની સેવા હંમેશા તત્પર રેહતા છે.

ડોક્ટર જી.એ શેખ (મુન્નાભાઈ) જેમણે ગુજરાતમાં સૌથી વધારે ફ્રી મેગા મેડિકલ કેમ્પ કર્યા છે. આવી સરસ કામગીરી કરવા બદલ અને હંમેશા લોકોની ભલાઈ માટે કામ કરતાં ડૉ. જી.એ શેખ (મુન્નાભાઈ)ને  “અબાબિલ ફાઉન્ડેશન”ના પ્રેસિડેન્ટ જનાબ ફરહાનભાઈ મન્સૂરી દ્વારા સન્માન પત્ર, ટ્રોફી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ.