“મકવાના પ્રોડકશન એન્ટરટેઈમેન્ટ” અને “માય ઇવેન્ટ” દ્વારા “ગુજરાત ફેશન સ્ટાર” શીઝન 5નું ભવ્ય આયોજન કરવામા આવ્યું
(Rizwan Ambaliya)
રાજકોટ, તા.૦૩
“મકવાના પ્રોડકશન એન્ટરટેઈમેન્ટ પ્રેજન્ટ ગુજરાત ફેશન સ્ટાર શિજન 5નું રાજકોટ ખાતે તા : 31.1.25ના રોજ ભવ્ય ફેશન શોનો આયોજન કરવામા આવ્યુ હતું. જેના ઓરગેનાઇઝર ફિલ્મ મેકર હિમાન્શુ મકવાનાના ડિરેકશનમાં મિશ ગુજરાત ગંગોત્રી ધોલ્કિયા વિનર બની હતી. તેમજ મિસ્ટર ગુજરાત આદીત્ય સિન્હા, તેમજ બાલ કલાકાર ગુજરાત ફેશન સ્ટાર 2025 સ્પ્રિન્સેસ પલ પરમાર તેમજ પ્રિન્સ ડિધરાજ રાઠોડ વિનર બન્યા હતા. જેમના જુરિ મિસિસ રેશમા ઓડિયાએ ખુબ સરસ જ્જીન્ગ કર્યુ હતું. તેમજ શો ડિરેક્ટર તરિકે પ્રિયન્કા સુરવેએ ખુબ જ સરસ ડિરેકસન કર્યુ.
આ ઇવેન્ટ મેનેજમેન્ટ માઇ ઇવેન્ટ પ્રોડકસન ગજ કેસરિ ઇવેન્ટે કર્યુ હતું. જે વાઇટ વેલિ કેફે રાજકોટમાં કરવામા આવ્યુ હતું. જેમના મેક્અપ શિવ્લડ ક્લોથ આઇના તેમજ એક્ષ્ક્લુઝીવ ડિજાઇનર ડ્રેશ જોવા મળ્યા. જેનું સ્ટુડિઓ કામ જે.કે સ્ટુડિઓ વિડિઓ ફોટો તરિકે ખૂબ સરસ શુટિન્ગ આપ્યુ. જેના હોસ્ટ અકાન્સા ગોડલિયાએ સરસ રીતે એન્કરીંગ જોવા મળી હતી.
રાજકોટ ખાતે યોજાયેલ ગુજરાત ફેશન સ્ટાર સિજન 5માં મેહમાન યોગેસ સોલંકી તેમના વાઇફ ડોક્ટર રિના સોલંકી તેમજ સરિતા રાઠોડ અને હિરેન જોશીએ ખાસ હાજરી આપીને ગુજરાતના પાર્ટિસિપેટ કલાકારોનુ સપોર્ટ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મીડિયા પાર્ટનર તરીકે “સફીર” ન્યુઝ અને ‘મારુ મંતવ્ય”એ સપોર્ટ આપ્યો હતો. અંતમાં ગુજરાત ફેશન સ્ટારનુ સ્ટેજ બધા જ મેહમાન, મકવાના પ્રોડકસનની ટીમ આવનાર બધા ભાગ લેનાર સ્ટુડન્ટનુ આભાર વ્યક્ત કર્યું હતું.