તેમને માતાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને પોષણ યોજનાનો લાભ આપવામાં આવશે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ફેક્ટ ચેકે પણ આ અંગે ટ્વીટ કરીને સ્પષ્ટતા આપી છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, બાળકો માટે પોષણ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત નથી. મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ યોજનાનો લાભ લેવા માટે માતાના બાયોમેટ્રિક કાર્ડનો ઉપયોગ કરીને ન્યુટ્રિશન ટ્રેકર એપ પર નોંધણી કરાવી શકાય છે.
મંત્રાલય દ્વારા આ સ્પષ્ટતા મીડિયા રિપોર્ટ બાદ આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં લાખો બાળકો માટે પોષણ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવશે. હવે આ અહેવાલને નકારી કાઢતાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે બાળકોને પોષણ યોજનાનો લાભ આપવા માટે આધાર કાર્ડ ફરજિયાત નથી.
તેમને માતાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને પોષણ યોજનાનો લાભ આપવામાં આવશે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ફેક્ટ ચેકે પણ આ અંગે ટ્વીટ કરીને સ્પષ્ટતા આપી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, બાળકો માટે પોષણ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત નથી. મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ યોજનાનો લાભ લેવા માટે માતાના બાયોમેટ્રિક કાર્ડનો ઉપયોગ કરીને ન્યુટ્રિશન ટ્રેકર એપ પર નોંધણી કરાવી શકાય છે. મંત્રાલય દ્વારા આ સ્પષ્ટતા મીડિયા રિપોર્ટ બાદ આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં લાખો બાળકો માટે પોષણ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવશે. હવે આ અહેવાલને નકારી કાઢતાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે બાળકોને પોષણ યોજનાનો લાભ આપવા માટે આધાર કાર્ડ ફરજિયાત નથી. તેમને માતાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને પોષણ યોજનાનો લાભ આપવામાં આવશે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ફેક્ટ ચેકે પણ આ અંગે ટ્વીટ કરીને સ્પષ્ટતા આપી છે.