Safeer News

Breaking News from Ahmedabad

Entertainment અમદાવાદ

ગ્લેમઅપ મોડેલીંગ એકેડમી દ્વારા ફેશન વોક ઇન્ડિયા સીઝન-૩નું ફિનાલે યોજાયું

(રીઝ્વાન આંબલીયા)

આ કાર્યક્રમમાં રાજસ્થાન, ઇન્દોર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી તથા ગુજરાતના લોકોએ ભાગ લીધો હતો.

અમદાવાદ,

અમદાવાદ શહેરના અગોરા મોલ ખાતે “ગ્લેમઅપ મોડેલીંગ એકેડમી” દ્વારા “ગ્લેમઅપ ફેશન વોક ઇન્ડિયા સીઝન-૩”નું ફિનાલે યોજાયું હતું. જેમાં આઠથી નવ રાજ્યોના કન્ટેસ્ટનું ઓડીશન લેવામાં આવ્યું હતું. ૭૦૦થી વધુ કન્ટેસ્ટમાંથી ૫૦ લોકોની ફાઈનલમાં પસંદગી થઇ હતી. આ કાર્યક્રમમાં રાજસ્થાન, ઇન્દોર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી તથા ગુજરાતના લોકોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં મિસ, મીસીસ, કિડ્સ, ટીન અને મિસ્ટર કેટેગરીને એવાર્ડ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેયાવાઝા તથા મિત પ્રજાપતિએ કર્યું હતું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *