Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં વધારો થયો

અમદાવાદ,તા.૨૬
અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો (Epidemic) વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર કેસ વધ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં પણ વધારો થયો છે.

શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર જાેવા મળી રહ્યો છે. ચાલુ મહીના દરમિયાન રોગચાળાના આંકડા જાેઈએ તો છેલ્લા ૨૦ દિવસમાં ડેન્ગ્યુના ૫૬૬, મલેરિયાના ૧૩૭ અને ચિકનગુનિયાના ૯ કેસ નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના ૩૩૫ કેસ, ટાઈફોઈડના ૩૪૮, કમળા ૧૬૨ અને કોલેરાના ૬ કેસ નોંધાયા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *