Safeer News

Breaking News from Ahmedabad

#YMCAClub

GROWTH AWARD : YMCA ક્લબમાં “ગ્રોથ એવોર્ડ્સ” 4th એડિશનનું આયોજન કરવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા) આ એવોર્ડમા બિઝનેસમેન જે સાહસિક અને સફળ છે તેમને સન્માનિત કરવામાં આવે છે. અમદાવાદના YMCA ક્લબમા ૧૭મી ઓગસ્ટના રોજ  ગ્રોથ એવોર્ડ્સના 4th એડિશનનું આયોજન કરવામા આવ્યું હતું. આ એવોર્ડ શો માં મુખ્ય અતિથી તરીકે રાકેશ બેદી બોલીવુડ એક્ટર…