Safeer News

Breaking News from Ahmedabad

#Winner

ગુજરાત

યશ પરમાર “ગ્લેમ અપ ફેશન વોક ઈન્ડિયા ૨૦૨૨”ના વીનર‌ ઓફ બેસ્ટ કોન્ફીડન્સ ૨૦૨૨ થયા

યશ રમેશભાઈ પરમાર જેમની ઉંમર ૨૬ વષૅ છે. હાલમા યોજાએલ “ગ્લેમ અપ ફેશન વોક ઈન્ડિયા ૨૦૨૨”ના વીનર‌ ઓફ બેસ્ટ કોન્ફીડન્સ ૨૦૨૨ થયા છે. તેઓ ૩ વષૅથી એકટીંગ અને મોડેલિંગ કરે‌ છે. તેઓ ૧ વષૅથી ગ્લેમ અપ મોડેલીંગ એકેડેમીમાં કામ કરે…