‘ઈસ્લામોફોબિયા’ : હવે અમેરિકા કરશે ‘ઈસ્લામોફોબિયા’નો સામનો, જાે બિડેને રાષ્ટ્રીય રણનીતિ જાહેર કરી
વ્યૂહરચના જાહેર કરતા એક નિવેદનમાં, બિડેન વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, અમેરિકન મુસ્લિમ અને આરબ સમુદાયો સામેના જાેખમો વધ્યા હોવાથી આ પહેલ છેલ્લા એક વર્ષમાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. વ્યૂહરચનાની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીકવાર વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવે…
વ્હાઇટ હાઉસના સંવાદદાતાઓના રાત્રિભોજનમાં વિરોધીઓએ પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવ્યો
પેલેસ્ટિનિયન તરફી વિરોધ વેગ મેળવવાનું ચાલુ રાખતાં, યુનિવસિર્ટીઓ પરિસ્થિતિને સંબોધવા માટે અભૂતપૂર્વ પગલાં અમલમાં મૂકી રહી છે. વ્હાઇટ હાઉસના સંવાદદાતાઓના ડિનરમાં બનેલી ઘટના ગાઝાની પરિસ્થિતિ પર વધી રહેલા આક્રોશને પ્રતિબિંબિત કરે છે. વોશિંગ્ટન, તા. ૨૮ ગાઝા સંઘર્ષ પર વધતા તણાવ…
ગાઝામાં સાત ખાદ્ય સહાય કાર્યકરો માર્યા ગયા બાદ બિડેન અને નેતન્યાહુ વચ્ચે ફોન પર વાતચિત
રાષ્ટ્રપતિ જાે બિડેને ગુરુવારે ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુને કહ્યું કે, ગાઝા યુદ્ધ માટે ભાવિ યુએસ સમર્થન નાગરિકો અને સહાયક કર્મચારીઓને બચાવવા માટેના નવા પગલાં પર આધારિત છે. બિડેને નેતન્યાહુને એમ પણ કહ્યું કે, તાત્કાલિક યુદ્ધવિરામની જરૂર છે ગાઝા,તા.૦૫ યુએસ પ્રમુખ…
ઇફ્તાર પાર્ટી : અમેરિકાએ ઇઝરાયેલનું સમર્થન કરતા મુસ્લિમો વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટી નહિ કરે
બિડેન પ્રશાસન દર વર્ષે રમઝાનમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરે છે, જેમાં અમેરિકાના ઘણા મોટા મુસ્લિમ ચહેરાઓ ભાગ લે છે. ઈફ્તારના આમંત્રણને નકારી કાઢવું એ ઈઝરાયેલને બિનશરતી સમર્થન માટે અમેરિકાનો વિરોધ દર્શાવે છે. વોશિંગ્ટન,તા.૦૩ વ્હાઇટ હાઉસમાં દર વર્ષે યોજાતી ઇફ્તાર પાર્ટી…