વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની જાણી લો આગાહી
(અબરાર એહમદ અલવી) પરેશ ગોસ્વામીએ રાજ્યમાં 16થી 20 જુન દરમ્યાન વરસાદની આગાહી કરી છે. Date : 16/06/2025 વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆતને લઇને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે કહ્યું કે,…