Safeer News

Breaking News from Ahmedabad

#Vishwam Arts

આચાર્ય શ્રી ગોપીનાથજી 251 વર્ષ શ્રીવાક્પતિ જ્યોતિ રસોત્સવની ઉજવણી કરવામાં આવી

(Rizwan Ambaliya)  પ. પૂ. આચાર્ય શ્રી રણછોડલાલજી મહોદય શ્રી (આભરનચાર્ય)ની અધ્યક્ષતામાં આચાર્ય શ્રી ગોપીનાથજી 251 વર્ષ શ્રીવાક્પતિ જ્યોતિ રસોત્સવની ઉજવણી થઇ શહેરના કાલુપુર ખાતે આવેલ ગોસ્વામી હવેલી દોશીવાડાની પોળ મા શ્રી નટવરલાલ પ઼ભુનો ૨૩૦મો પાટોત્સવ નિમિતે કુંન્દકાલાર્પણ સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન…