અલ્લૂ અર્જુનને મળવા થિયેટરમાં મચી નાસભાગ, ૧ મહિલાનું મોત થયું
હૈદરાબાદ,તા.૫ અલ્લુ અર્જુનને જાેઈને ચાહકોમાં તેને મળવા માટે હડકંપ મચી ગયો. બધા જ લોકો અલ્લુ અર્જુનને મળવા માટે દોડધામ કરવા લાગ્યા. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨’ રિલીઝ થઈ છે અને સાથે જ એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે. ફિલ્મના પ્રીમિયર…
અમદાવાદ : શારદાબેન હોસ્પિટલમાં પંખાની યોગ્ય સુવિધા ન હોવાથી બાળકીને નીચે સુવાડવા પરિવાર મજબુર બન્યો
શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓનો વિડીયો વાયરલ અમદાવાદ,તા. ૧૩ શહેરની શારદાબેન હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે, હોસ્પિટલમાં પંખાની યોગ્ય સુવિધા ન હોવાથી બાળકીને નીચે સુવાડવા પરિવાર મજબુર બન્યો હતો. ભયંકર ગરમીમાં માતાએ નાછૂટકે બાળકીને નીચે સુવડાવી પડી હતી….
“તું મારી સાથે લગ્ન કરીશ..?” પાયલોટે ચાલુ ફ્લાઈટમાં પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું અને બધાંએ તાળીઓ પાડી વધાવી લીધા
પાયલોટે આ કામ ફ્લાઈટના ટેકઓફ પહેલા જ કર્યું હતું. તે ફૂલો સાથે ઘૂંટણ પર બેઠો, પછી તેની ગર્લફ્રેન્ડ દોડતી દોડતી તેની પાસે આવી. પોતાનો પ્રેમ યાદગાર બની રહે તે માટે લોકો સ્પેશિયલ રીતે પ્રપોઝ કરતાં હોય છે. વિમાન ઉડાવનાર પાયલોટે…
અમદાવાદ : રોડ પર સ્ટંટ કરતા રીક્ષાચાલકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
લાંભાથી વટવા જતા રોડ પરના આ વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસે રીક્ષા ચાલકની વટવા ખાતેથી ધરપકડ કરી છે. અમદાવાદ,તા.૦૯ ટ્રાફિક પોલીસે સ્ટંટ કરતા લોકોને અનેકવાર કાયદાનું ભાન કરાવ્યું હોવા છતાં કેટલાક લોકો સુધરવાનું નામ જ નથી લઇ રહ્યા. તાજેતરમાં અનેક…
વાંદરાએ પાણી પીવા માટે કર્યું એવું કે વીડિયો જોઈને તમે પણ કહેશો, શું વાત છે !
વાંદરાઓ તેમની શરારતો માટે જાણીતા છે, પરંતુ કહેવાય છે કે શરારત માટે મગજ હોવું જરૂરી નથી. તમે વિજ્ઞાનથી લઈને ઈતિહાસ સુધી આ વાત વાંચી અને સાંભળી હશે કે મનુષ્યના પૂર્વજો વાંદરા છે. આ સમયે, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા…