અમદાવાદમાં ગુનાઈત પ્રવૃત્તિઓનું પ્રમાણ ઘટાડવા બજારોમાં લાલ બટન વાળા ૮૨ બોક્સ લગાવાયા
આ બોક્સમાં લાગેલું લાલ બટન દબાવવાથી સીધો જ પોલીસ કંટ્રોલરૂમમાં તમારો વીડિયો કોલ જશે અને ફરિયાદ લેવામાં આવશે. અમદાવાદ,તા.૨૭ અમદાવાદમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને એકલદોલક ફરતા યુગલો, પ્રેમી પંખિડાઓ અને એકલી યુવતી કે, મહિલાઓને ટાર્ગેટ…
“હાય, ફ્રેન્ડશીપ કરોગે ક્યા?” ગુજરાતના અનેક ગામડાઓથી માંડીને શહેરોમાં આ પ્રકારના નવતર સાયબર ક્રાઈમના બનાવો બન્યા
એક નવા જ પ્રકારના આઈડિયાથી ટીનએજર્સથી માંડીને ‘સુવાળો સંગાથ’ મેળવવા ઇરછતા યુવાનો, પુરુષો અને વૃધ્ધોને પણ યુવતીના નામે ફસાવવામાં આવી રહ્યા છે. વોટ્સએપ વિડીયોકોલીંગ કરીને તેનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી આધુનિક ટેકનોલોજીની મદદથી કોલ કરનાર બ્લેકમેઈલર નગ્ન વિડીયો તૈયાર કરી પોતાના…