અમદાવાદીઓની ઉત્તરાયણની મોજ, પક્ષીઓ ઈજાગ્રસ્ત
ઉત્તરાયણે શહેરમાં બે દિવસમાં ૧૦૦૦થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા અમદાવાદ, છેલ્લાં ઘણા સમયથી “સંત શિરોમણી રોહિદાસ જીવદયા ટ્રસ્ટ” (બદરખા પાંજરાપોળ) દ્વારા કોટ વિસ્તારમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જીવદયા પ્રેમી મહેબૂબભાઈ કેરૂવાલાનું કહેવું છે કે ઉત્તરાયણના…
ઉત્તરાયણ નજીક આવતા અમદાવાદમાં અવનવા પતંગોનું આગમન
અમદાવાદ,તા.9 બાળકોથી લઇને મોટી વયના લોકોનો અતિપ્રિય એવો ઉત્તરાયણ તહેવાર હવે ગણતરીના દિવસોમાં આવી જશે. ઉત્તરાયણમાં દર વર્ષે નવી ડિઝાઇન સાથે તૈયાર થયેલી પતંગ બજારમાં જોવા મળે છે. પતંગ રસિકો માટે નવી જ રીતે તૈયાર થયેલી પતંગથી વધુ લોકો આકર્ષાય…