ગુજરાતના મહાન સૂફીસંત “હઝરત શાહેઆલમ બુખારી” (રેહ્મતુલ્લાહ અલૈહ)ની દરગાહ પર લાડુ વિતરણનો પ્રોગ્રામ યોજાયો
લાડુ વિતરણના કાર્યક્રમ બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હિંદુ-મુસ્લિમ કૌમી એકતા, શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા લોકો ખુશહાલ રહે તેવી દુઆ કરવામાં આવી હતી. અમદાવાદ,તા.3 શહેરના શાહેઆલમ દરગાહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્લામી મહિનો ‘જમાદિલ…
“ખ્વાજા શેર અલી બાબા” (રેહ્મતુલ્લાહ અલૈહ)નો ઉર્ષ અકીદત પૂર્વક ઉજવાયો
અમદાવાદ,તા.૧૩ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ સુફી સંત અને અહમદાબાદની સ્થાપનામાં રૂહાની ફાળો આપનાર ચાર અહેમદ ઉપરાંત ૧૨ બાવાઓ પૈકીના એક બાવા “હઝરત ખ્વાજા શેર અલી બાબા” (રેહ્મતુલ્લાહ અલૈહ)ના ૬૦૯માં ઉર્ષની અકીદત પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાયખડના…
સૂફીસંત “હઝરત અબ્દુસ્સ્મદ ખુદાનુમા અને પીરાનપીર (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના ઉર્ષ નિમિત્તે અકીદતની ગલેફ પેશ કરાઈ
અમદાવાદ,તા.૧૩ બંને સુફીસંતોના મઝાર શરીફ પર ચાદર ચઢાવીને આપણા દેશમાં શાંતિ સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા ગુજરાત અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી. અહમદાબાદ શહેરની મધ્યમાં લાલ દરવાજા ખાતે આવેલ મહાન સૂફીસંત “હઝરત અબ્દુસ્સ્મદ…