Safeer News

Breaking News from Ahmedabad

#UPI

UPIથી લાખોનું ટ્રાન્ઝેક્શન કરી શકશો : RBIએ કરી મોટી જાહેરાત

RBI દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર હવે ૧ લાખની જગ્યાએ ૫ લાખ સુધીની રકમ UPI દ્વારા ટ્રાન્સફર કરી શકાશે. નવીદિલ્હી,તા.૦૮ સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર પ્રાથમિક વપરાશકર્તા એક મર્યાદા સુધી કોઈપણ ગૌણ વપરાશકર્તા સાથે UPI ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ માટે…

ફાઇનાન્સ કર્મચારીએ હપ્તો નહીં ભરે તો જેલમાં મોકલી દેવાની ધમકી આપતા મહિલાએ આત્મહત્યા કરી લીધી

ગ્રામજનોનો આરોપ છે કે, ફાઇનાન્સ કર્મચારીએ મહિલાને હપ્તા નહીં ભરે તો જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી, આ કારણે મહિલા તણાવમાં હતી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. બિહાર,તા.૦૭ બિહારના બેગુસરાયમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગોવિંદપુરમાં એક…

Paytmની ઘણી બધી સેવાઓ ૧૫ માર્ચ પછી બંધ થઇ જશે

નવી દિલ્હી, Paytm પેમેન્ટ બેંક સામે ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ પેટીએમની મુશ્કેલીઓ શરૂ થઈ ફિનટેક કંપની પેટીએમ પેમેન્ટ્‌‌સ બેંક સામે આરબીઆઈએ કડક કાર્યવાહી કરી છે. જેમાં કંપનીની ઘણી સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. ૧૫ માર્ચ પછી…

દેશ

૧૦ જાન્યુઆરીથી એક લાખને બદલે ૫ લાખ રૂપિયાની UPIથી ચુકવણી કરી શકાશે

તા.૦૫ ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને કેન્દ્ર સરકારે નવા વર્ષમાં મોટી ભેટ આપી છે. આજકાલ ઓનલાઈન પેમેન્ટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઓનલાઈન પેમેન્ટ કરવામાં મોટી સમસ્યા નિર્ધારિત રકમની મર્યાદા હતી. એટલે કે, સરકારે એક દિવસમાં ૧ લાખ રૂપિયાથી વધુના…

UPI ટ્રાન્ઝેક્શને નવો રેકોર્ડ બનાવ્યો

લોકોએ એક મહિનામાં ૧૮ લાખ કરોડ રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન કર્યા ઓનલાઈન પેમેન્ટ સર્વિસ UPI એ સામાન્ય લોકોનું જીવન વધુ સરળ બનાવી દીધું છે. જ્યારથી ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારથી ભાગ્યે જ કોઈ રોકડ લઈ જાય છે. આ…

UPI પેમેન્ટ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો મોટું નુકસાન થશે

ચકાસાયેલ ન હોય તેવી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો અથવા જો તેમાં કંઈક ખોટું જણાય તો તેને ખોલવાને બદલે તેને કાઢી નાખો. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) હવે ક્યાં ઉપયોગમાં લેવાતું નથી ? આની મદદથી, આજકાલ ડિજિટલ સ્વરૂપમાં પૈસા લેવા અને…

ઓક્ટોબરમાં યુપીઆઈ ટ્રાન્ઝેકશન્સ ૧૦૦ અબજ ડોલરને વટાવી ગયું

નવી દિલ્હી, યુપીઆઇને ૨૦૧૬માં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગના ચાર વર્ષ પછી ઓક્ટોબર ૨૦૨૦માં તેના આર્થિક વ્યવહારનું માસિક મૂલ્ય ૩.૮૬ લાખ કરોડ હતું અને તેના વર્ષ પછી તે રીતસરનું બમણું થઈ ગયું હતું. એનપીસીઆઇના એમડી અને સીઇઓ દિલીપ અસ્બેએ જણાવ્યું…