ભારતે ‘સંયુક્ત રાષ્ટ્ર’માં ઈઝરાઈલ વિરુદ્ધ મતદાનમાં પેલેસ્ટાઈનની સાથે ઉભા રહીને સૌને ચોંકાવી દીધા..!
(એચ.એસ.એલ),તા.૪ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ પર ઈઝરાઈલ વિરુદ્ધ મતદાન કરીને વિશ્વના રાજદ્વારી નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાઈલ વિરુદ્ધ લાવવામાં આવેલા આ ઠરાવમાં ભારત પેલેસ્ટાઈનની સાથે ઊભું હતું. એટલું જ નહીં, ભારતે પેલેસ્ટાઈનની તરફેણમાં અને ઈઝરાઈલની વિરુદ્ધમાં મતદાન…