ABC ટ્રસ્ટના ૧૮ વર્ષ સફળતા પુર્વક પૂર્ણ થવા બદલ જી.એ શેખ (મુન્નાભાઈ )ને ટ્રોફી આપી શાલ ઓઢાડી સન્માન કરાયું
તા.૧૮/૨/૨૦૨૫ શહેરના પ્રહલાદ નગર ખાતે મંગળવારના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે બાર બે કયુ નેશન સાથિયાણી ટીમે એ.બી.સી. ટ્રસ્ટના ૧૮ વર્ષ સફળતા પુર્વક પૂર્ણ થવા બદલ જી.એ શેખ (મુન્નાભાઈ)ને ટ્રોફી આપી શાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. એ.બી.સી. ટ્રસ્ટના પ્રમુખ…
“અબાબિલ ફાઉન્ડેશન” દ્વારા “A.B.C ટ્રસ્ટ”ના પ્રસીડેન્ટ ડૉ. જી.એ શેખ (મુન્નાભાઈ)નું સન્માન કરવામાં આવ્યું
ડોક્ટર જી.એ શેખ (મુન્નાભાઈ) કે, જેમણે ગુજરાતમાં સૌથી વધારે ફ્રી મેગા મેડિકલ કેમ્પ કર્યા છે, તે બદલ “અબાબિલ ફાઉન્ડેશન” દ્વારા સન્માન પત્ર, ટ્રોફી અને શાલ ઓઢાડી બહુમાન કરાયું અમદાવાદ, શહેરના રાયખડ હવેલી સામે આવેલ “A.B.C ટ્રસ્ટ”ના પ્રસીડેન્ટ ડોક્ટર જી.એ શેખ…