“પરંપરાની પ્રતિષ્ઠા” એક સાથે ચાર બૂકોનું લોન્ચિંગ કરવામાં આવ્યું
(Rizwan Ambaliya) (Jayesh Vora) અરવિંદભાઈ બારોટના ચાર નવા પુસ્તકો : (૧) વરત વરતોલા, (૨) રીત રિવાજ (૩) ખાતર માથે દીવો અને (૪) ગામ ગોકીરોનો લોકાર્પણ કરવામાં આવ્યું તા. ૨૭ એપ્રિલ ૨૦૨૫, રવિવારની સાંજે જાણીતા લોકસાહિત્યકાર, લેખક, કવિ, ગાયક, ગીતકાર, એવા…