Safeer News

Breaking News from Ahmedabad

#TitodiEggs

સુરતના ઓલપાડમાં ટીટોડીએ ખેતરમાં ૬ ઈંડા મૂક્યાં, જાણો શું છે તેની જૂની માન્યતા

સુરતના ઓલપાડના અસનાદ ગામે નિલેશ પટેલ નામના ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ૬ ઈંડા મુક્યા. લોકવાયકા મુજબ ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્યમ વરસાદ, ટીટોડી 4 ઈંડા મૂકે તો ખૂબ સારુ ચોમાસુ અને 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિનું અનુમાન માનવામાં આવે છે….