બુક કરેલી ટિકિટો રદ કરતા મોટી રકમની કપાત નહીં થાય : મુસાફરની ફરિયાદ પર રેલવેનો નિર્ણય
IRCTC વેબસાઇટથી બુક થયેલી વેઇટિંગ અને RAC ટિકિટો રદ કરવાના કિસ્સામાં સુવિધા ફીના નામે મોટી રકમની કપાત નહીં થાય : ભારતીય રેલ્વે નવીદિલ્હી,તા.૨૪ રેલવેએ મુસાફરોને મોટી રાહત આપી છે. IRCTC વેબસાઇટથી બુક થયેલી વેઇટિંગ અને RAC ટિકિટો રદ કરવાના કિસ્સામાં…
Asia Cup 2023 : ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટોની માંગ વધી
એશિયા કપની નવી સિઝન વધુ દૂર નથી. ૬ દેશોની ટૂર્નામેન્ટ ૩૦ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનનો મુકાબલો મુલતાનમાં નેપાળ સામે થશે. એશિયા કપમાં કુલ ૧૩ મેચો રમાવાની છે. ૪ મેચ પાકિસ્તાનમાં રમાશે અને ફાઈનલ સહિત ૯ મેચ…
ફિલ્મ “જવાન”નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું
મુંબઈ,તા.૨૧ શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું અમેરિકા સહિત ઈન્ટરનેશનલ માર્કેટમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મની રિલીઝમાં હજુ ત્રણ વીકનો સમય બાકી છે ત્યારે ઓવરસીઝ માર્કેટમાં જવાન બ્લોકબસ્ટર રહેવાની શક્યતા છે. સાતમી સપ્ટેમ્બરે જવાનની વર્લ્ડવાઈડ રિલીઝ છે. તેને હિન્દી, તમિલ…
અમદાવાદમાં IPL ક્રિકેટમાં ટિકિટોની કાળાબજારી કરનારની ખેર નહીં, પોલીસે 17 ટીમો બનાવી, રાખશે ચાંપતી નજર
કાળા બજારી કરતા લોકોએ પહેલાથી જ વધુ ટિકિટો ખરીદી લીધી છે, જેઓ 10 ગણા ભાવે ટિકિટો વેચી રહ્યા છે અમદાવાદ,તા.૨૯ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડીયમની અંદર ક્રિકેટની ખરાખરીનો જંગ આજે છે ત્યારે અગાઉથી જ તમામ ટિકિટો ઓનલાઈન બુક થઈ ગઈ…
અમદાવાદમાં રમાઈ રહેલી IPLની મેચના બ્લેકની ટિકિટોના ભાવ 10 ગણા, 1500ની ટિકિટ 15,000માં વેચાઈ રહી છે
ફાઈનલ માટેની ટિકિટોના ભાવ તો બ્લેકમાં 10 ગણા વધી રહ્યા છે. મેચનો ક્રેઝ એટલો બધો છે કે, રુ, 800ની કિંમતની ટિકિટો બ્લેકમાં 8000માં વેચાઈ રહી છે. અમદાવાદ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમની અંદર આજથી મેચ રમાવાની શરૂઆત થઈ રહી છે ત્યારે…
જાણવા જેવુ / મુસાફરીની તારીખમાં ફેરફાર થવા પર ટિકિટ કેન્સલ કરાવવાની નથી જરૂર, ઝંઝટ વગર આવી રીતે બદલો ટિકિટની ડેટ
ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સતત કામ કરી રહી છે. આ જ કારણ છે કે દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. મુસાફરી માટે ઘણી વખત તમે મહિનાઓ પહેલા ટિકિટ બુક કરો છો. પરંતુ ઘણી વખત તમારો પ્લાન…