અમદાવાદ : “નગરદેવી”ની નગરીમાં નગરજનોની દિવાળી બગાડવાનો કારસો..!
ઐતિહાસિક “નગરદેવી ભદ્રકાળી માતા”ના મંદિર જોડે ઐતિહાસિક ત્રણ દરવાજા બઝાર પણ આવેલું છે જ્યાં ઘણા વર્ષોથી હજારો લોકો રોજી-રોટી માટે ફૂટપાથ પર બેસીને ધંધો કરે છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. “નગરદેવી ભદ્રકાળી માતા”ના મંદિરમાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ બઝારમાં…
દિવાળીની રોનક : ત્રણ દરવાજા-લાલ દરવાજાના બજારમાં દિવાળીનો ઝગમગાટ
ત્રણ દરવાજા-લાલ દરવાજાના બજારમાં ખરીદી કરવી પોતાનામાં એક મજાની ક્ષણ હોય છે, અહીં ગરીબ માણસ થોડા પૈસા લઈને આવે તો પણ તેની તહેવારની ખરીદી તેના બજેટમાં થઇ જાય છે, અને ખીલખિલાતે ચેહરે ઘરે જાય છે. કપડાં, ઘરવખરી, ઈમિટેશન જ્વેલરી, ફૂટવેર…