Safeer News

Breaking News from Ahmedabad

#The Entrepreneur Talk Show

અમદાવાદમાં ગ્રેટ ગાલા બિઝનેસ કોન્કલેવ એન્ડ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું

(Rizwan Ambaliya) આ એવોર્ડ ફંકશનમાં ઉદ્યોગ સાહસિકોને એન્ટ્રિપ્રેનેર ટાલ્ક ગ્લોબલ સ્ટાર એવોર્ડ ૨૦૨૪થી સન્માનિત કરવામાં આવ્યા અમદાવાદ,તા.૨૩  શહેરના વસ્ત્રાપુર ખાતે  ધ એન્ટ્રિપ્રેનેર ટાલ્ક શો અમદાવાદ આયોજિત ગ્રેટ ગાલા “બિઝનેસ કોન્કલેવ એન્ડ એવોર્ડ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંકશન વુમન સ્ટાર્ટ…