ગુજરાતમાં વધશે ઠંડીનું જાેર, આઠ શહેરોમાં ૧૬ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું
અમદાવાદમાં ૩૦ નવેમ્બર બાદ ૧૪ ડિગ્રીથી નીચે પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધશે. (એચ.એસ.એલ),અમદાવાદ,તા.૨૭ ગુજરાતમાં હવે ઠંડીનું જાેર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના લીધે ઠંડીમાં વધારો થશે. લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે. અમદાવાદમાં ૧૬.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં…
ટૂંક સમયમાં ધ્રુજાવી દેતી ઠંડી શરૂ થશે, તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે
(એચ.એસ.એલ),અમદાવાદ,તા.૨૦ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૩-૪ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ગુજરાતમાં હવે ઠંડી દિન પ્રતિદિન વધી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનની સાથે સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં…