‘સ્વરાલય ધી ક્લબ’ આયોજીત ‘રોમાન્સ ઈન ધી ટાઉન ૬’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ
(Rizwan Ambaliya) ‘સ્વરાલય ક્લબ’ની સાથે સાથે રાહી રાઠોર અને કશિશ રાઠોર દ્વારા ‘હમરાહી ફાઉન્ડેશન’ દ્વારા સામાજિક કાર્ય કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવે છે. અમદાવાદ ટાગોર હોલ ખાતે ‘સ્વરાલય ધી ક્લબ’ આયોજીત ‘રોમાન્સ ઈન ધી ટાઉન ૬’ના કાર્યક્રમનું આયોજન કરવામાં…