અમદાવાદ : સિવિલ હોસ્પિટલ અંગદાનથી જીવનદાનની વણથંભી યાત્રાથી બે દિવસમાં બે અંગદાન
(અબરાર એહમદ અલવી) ૪૮ કલાકમાં થયેલ બે અંગદાનથી સિવિલ હોસ્પિટલને મળ્યુ ૧૧ અંગોનુ દાન સિવિલ હોસ્પિટલમાં માત્ર બે દિવસમાં બે અંગદાન થકી મળેલ ૧૧ અંગોના દાનથી મળશે ૧૦ લોકોને નવુજીવન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાકમાં ૧૦ લોકોને અંગદાનથી નવજીવન આપવામાં…