“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૧ : “હઝરત કુત્બેઆલમ” (રેહ્મતુલ્લાહ અલૈહ) અને આપની પ્રખ્યાત કરામત
(અબરાર એહમદ અલવી) “હઝરત કુત્બેઆલમ” (રેહ્મતુલ્લાહ અલૈહ) જન્મ 14 રજ્જબ હી.સ. 790માં મુલ્તાનમાં થયો હતો. આપે હઝરત રાજુ કત્તાલ (રેહમતુલ્લાહ અલૈહ) પાસેથી તાલીમ હાસલ કરી હતી. અમદાવાદ શહેરના વટવા ખાતે “હઝરત કુત્બેઆલમ” (રેહ્મતુલ્લાહ અલૈહ)નું મજાર શરીફ આવેલ છે. આપ હજરતનું…
દરિયાપુર વોર્ડના જાગૃત મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ
અમદાવાદ,તા.૧૦ શહેરના દરિયાપુર વોર્ડમાં આવેલ શાહપુર ચિનઈગરાની પોળ, ખંડોળમાં સ્થાનિકોની પથ્થર રીપેરીંગની ફરીયાદ મુજબ જાગૃત અને હમેશા લોકોના પ્રશ્નોને હલ કરતા એવા મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. શાહપુર ચિનઈગરાની પોળ, ખંડોળમાં સ્થાનિકોને ઘણી…