Google દર મિનિટે કમાય છે ૨ કરોડ..!
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ગૂગલ આટલા પૈસા કેવી રીતે કમાય છે..? તેની આવકના સ્ત્રોત શું છે..? ચાલો તમને જણાવીએ કે, ગૂગલ કઈ રીતે પૈસા કમાય છે. તા.૦૧ આજે આપણે કોઈપણ સવાલનો જવાબ શોધવો હોય તો તુરંત જ ગૂગલ…
ઘણી વાર ફોન હેંગ થવા લાગે છે, તો એ કારણ જાણીને ફોનને ઠીક કરવાની ટિપ્સ જાણો…
સ્માર્ટફોન હેંગ થવાનું કોઈ એક કારણ નથી, તમારો ફોન ઘણા કારણોસર હેંગ થઈ શકે છે. તા.૦8 આ દિવસોમાં સ્માર્ટફોનને લઈને આપણે જે સામાન્ય સમસ્યાનો સામનો કરીએ છીએ તે ફોન હેંગ થવો. લગભગ દરેક સ્માર્ટફોન, પછી તે કોઈપણ કંપનીનો હોય તેનો…
સ્માર્ટફોનને ચાર્જ થયા પછી ઇલેક્ટ્રિકલ બોર્ડ સાથે જાેડાયેલ ચાર્જર નુકસાનકારક સાબિત થઈ શકે
તમારે હંમેશા ચાર્જિંગ પછી ચાર્જર બંધ કરવું જાેઈએ કારણ કે, તેના કારણે તમારા ઘરની વીજળીનો વપરાશ પણ ચાલુ રહે છે. તમારા સ્માર્ટફોનને ચાર્જ કરતી વખતે અને પછી તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જાેઈએ. આજે અમે તમને આવી જ સેફ્ટી ટિપ્સ…
સેમસંગ સ્માર્ટફોન ખરીદો માત્ર રૂપિયા 649માં, બસ આ ઓફર કરો લાગુ
Samsung Galaxy A13, Samsung Galaxy A53 અને Samsung Galaxy M13 5G પર સંપૂર્ણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ એમેઝોન અને ફ્લિપકાર્ટનો ધમાકેદાર સેલ પણ શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં જો તમે પણ મિડ-રેન્જમાં નવો સ્માર્ટફોન…
ફોલો કરો આ 4 ટિપ્સ, માત્ર ૨ જ દિવસમાં છૂટી જશે તમારા બાળકની સ્માર્ટફોન જોવાની લત
દરેક પેરેન્ટ્સે સ્માર્ટફોનની લત બાળકોને છોડાવી જ જોઇએ નહિં તો તમે આગળ જતા મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો. તો જાણી લો તમે પણ આ સરળ ટિપ્સ વિશે.. કોરોનાને કારણે બાળકો સ્કૂલમાં જઇ શક્યા નથી જેના કારણે ઓનલાઇન ઘરે ભણવું પડ્યુ….
એએમસીની શાળાના ધો.૬થી ૮ના બાળકોને સ્માર્ટફોન અપાશે
૫૦૦૦ બાળકોને ભણવા માટે સ્માર્ટફોન અપાશે અમદાવાદ,તા.૧૦ ધોરણ ૬ થી ૮ના અંદાજે ૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મળી રહે તેના માટે સ્માર્ટફોન આપવામાં આવશે અને સર્વે કરી અને બાકીના જે વિદ્યાર્થીઓ પાસે ફોન નથી તેઓને સ્માર્ટફોન આપવા અને નીતિ…
અમારી સરકાર બની તો યુવતીઓને સ્કૂટી અને સ્માર્ટફોન અપાશે : પ્રિયંકા ગાંધી
ઉત્તરપ્રદેશ,તા.૨૧કોંગ્રેસની સરકાર આવશે તો ઈન્ટર પાસ યુવતીઓને સ્માર્ટફોન અને ગ્રેજ્યુએટ થયેલી યુવતીઓને ઈલેક્ટ્રોનિક સ્કૂટી આપવામાં આવશે. ગઈકાલે હું કેટલીક વિદ્યાર્થિનીઓેને મળી હતી અને તેમની સાથેની વાતચીતમાં મને જાણવા મળ્યુ હતુ કે, ભણવા માટે તેમને સુરક્ષા અને સ્માર્ટ ફોનની જરૂર છે….