બાળક સીસોટી ગળી ગયું જે શ્વાસનળીમાં ભરાઇ ગઇ : સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોએ જટીલ સર્જરી દ્વારા આ સીસોટી બહાર કાઢી
અમદાવાદની સિવિલ હોસ્પિટલ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સેવામાં સેવારત સારવારથી સ્કીન ડોનેશનની કામગીરીમાં સિવિલ હોસ્પિટલની નિષ્ઠા સરાહનીય નાના ભૂલકાઓના વાલીઓ માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો વારંવાર ચેતવણી છતાં ફરી એકવાર ૧૦ વર્ષનું બાળક સીસોટી ગળી જવાનો કિસ્સો ધ્યાને આવ્યો બાળક…