Safeer News

Breaking News from Ahmedabad

#Sheikh Samira Martin

અમદાવાદ : શાહપુર AMC મસ્ટરની ઓફિસમાં જુગાર રમતા કર્મચારીઓનો વીડિયો વાયરલ

(અબરાર એહમદ અલવી) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાહપુર ખાતે આવેલી ઓફિસમાં જુગાર રમતા કર્મચારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. એએમસી શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં જુગાર રમતા કર્મચારીઓનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક તરફ AMCની ઓફીસમાં સામાન્ય લોકોને…