ભાવનગરમાં યોજાયેલ બિઝનેસ એવોર્ડમાં બોલિવૂડ એક્ટ્રેસ શાઝાન પદમસીએ હાજરી આપી
(Rizwan Ambaliya) બોલિવૂડ એક્ટ્રેસ શાઝાન પદમસીના હસ્તે બ્યૂટીસીયનને એવોર્ડ આપવામાં આવ્યા હતા ભાવનગર ખાતે યોજાયેલ એક એવોર્ડ શોની અંદર બોલિવૂડની એક્ટ્રેસ શાઝાન પદમસીએ હાજરી આપી હતી. ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિયોટોરીયમ – સરદારનગર ખાતે શ્રીજી કોસ્મેટિક શોપના આયોજક યોગેશભાઈ અને શ્રીમતી…