Safeer News

Breaking News from Ahmedabad

#SessionsCourt

અમદાવાદની સેશન્સ કોર્ટ દ્વારા એસિડ ફેંકનારને આજીવન કેદ ફટકારવામાં આવી

સેશન્સ કોર્ટે સંદેશ આપ્યો છે કે, આ પ્રકારનો ગુનો આચરનારને જરા પણ હળવાશથી નહીં લેવામાં આવે.  અમદાવાદ,તા. ૨૨ અમદાવાદના માધુપુરામાં મકાનને લઈને થયેલી બબાલનો કિસ્સો એસિડ એટેકમાં પરિવર્તીત થયો હતો. એક મહિલા સહિત ત્રણ લોકો પર તેણે એસિડ ફેંક્યુ હતુ….