Safeer News

Breaking News from Ahmedabad

#School

ગુજરાત

દાદરા નગર હવેલી : “Our Lady Of Help” ઈંગ્લીશ સ્કૂલના હવસખોરો મેનેજર અને શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણી સેલવાસ ખાતે આવેલી એક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીની ઉપર શાળાના મેનેજર અને શિક્ષકે દુષ્કર્મ આચરી વિદ્યાર્થિનીને ગર્ભવતી બનાવી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે. જે…

અમદાવાદ

કોણ કહે છે સરકારી સ્કૂલોમાં દમ નથી હોતો, એક વાર અમદાવાદ શહેરની સ્માર્ટ સ્કૂલો અને તેમાં વિદ્યાર્થીઓનો ધસારો તો જોઈ લો !

સરકારી સ્કૂલોમાં હવે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર વર્ષે નોંધાતો એડમિશનનો વધારો આ વખતે રેકોર્ડ બ્રેક કરી ચુક્યો છે. શું આ સરકારી સ્કૂલોની જીત છે કે પ્રાઇવેટ સ્કૂલોની મનમાની સામે વાલીઓની હાર ? અમદાવાદ શહેરની કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં…

ગુજરાત

વડિયા વિસ્તારમાં સરકારી પ્રાથમિક શિક્ષણની કથડતી સ્થિતિ, બાળકો પાડોશના ગામની 5 કિમિ દૂર સરકારી શાળામાં ભણવા બન્યા મજબુર

અધિકારીઓ AC ચેમ્બર માંથી સંચાલન કરતા હોય તેવી સ્થિતિ, ગ્રાઉન્ડની સ્થિતી જાણ્યા વગર નિર્ણયો વારંવાર બદલાય છે તો વડિયાની સરકારી શાળાઓમાં શું ઉણપ છે ??? આ ખામીઓ કોણ દૂર કરશે ??? તાલુકા મથક એવા વડિયાની મિડલ સ્કૂલમાં એક જ રૂમમાં…

ગુજરાત

કહેવાતી Smart city અમદાવાદનો પૂર્વ અમદાવાદ Smart શાળાઓથી વંચિત : ગ્‍યાસુદ્દીન શેખ

ધારાસભ્ય ગ્‍યાસુદ્દીન શેખના સફળ પ્રયાસથી કાલુપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલ શરુ કરવામાં આવી છે અને આ નવા સત્રથી દરિયાપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલ શરુ થવા જઈ રહી છે. અમદાવાદ શહેરના તમામ વિસ્‍તારોમાં સ્‍માર્ટ શાળાઓ બનાવવાની જવાબદારી અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની હોય છે : ધારાસભ્ય ગ્‍યાસુદ્દીન…

ગુજરાત

કહેવાતી Smart city અમદાવાદનો પૂર્વ અમદાવાદ Smart શાળાઓથી વંચિત : ગ્‍યાસુદ્દીન શેખ

ધારાસભ્ય ગ્‍યાસુદ્દીન શેખના સફળ પ્રયાસથી કાલુપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલ શરુ કરવામાં આવી છે અને આ નવા સત્રથી દરિયાપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલ શરુ થવા જઈ રહી છે. અમદાવાદ શહેરના તમામ વિસ્‍તારોમાં સ્‍માર્ટ શાળાઓ બનાવવાની જવાબદારી અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની હોય છે : ધારાસભ્ય ગ્‍યાસુદ્દીન…

ગુજરાત

રાજ્યમાં સ્કુલો ચાલુ થતા ૧૦ દિવસમાં ૧૮ વિદ્યાર્થીઓ પોઝિટીવ

અમદાવાદ, રાજ્યની સ્કૂલોમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૮ જેટલા બાળકોમાં કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ માટે હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમથી સ્કૂલ ચાલી રહી છે. સ્કૂલોમાં સામે આવેલા કોરોનાના નવા કેસોમાં સુરતમાં ૯, અમદાવાદમાં ૪, રાજકોટમાં ૩ તથા…

અમદાવાદ

કોંગ્રેસ દ્વારા કોરોના મહામારીમાં શૈક્ષણિક કાર્ય પર અસર થતા સ્કૂલના અભ્યાસક્રમને ઘટાડવાની માંગણી કરવામાં આવી

અમદાવાદ,તા.૨૮ કોરોના મહામારીમાં સૌથી વધુ શિક્ષણ વ્યવસ્થાને અસર થઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પત્ર લખીને શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી પાસે કોર્ષ ઘટાડા માટે માંગણી કરી છે. પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે શૈક્ષણિક અભ્યાસક્રમ નક્કી…

ગુજરાત

આજથી રાજ્યની સ્કૂલોમાં ધો. ૧થી ૫ના ઓફલાઈન વર્ગો શરૂ

ગુજરાતમાં શિક્ષણ સંકુલો ઓફલાઈન ચાલુ કરવામાં આવ્યા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી કે ધો.૧ થી ૫ના વિદ્યાર્થીઓ માટે પણ સ્કુલો ઓફલાઈન શરૂ થશે પરંતુ હાજરી મરજીયાત રહેશે અમદાવાદ, કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળાના…