Safeer News

Breaking News from Ahmedabad

#SafeerWeeklyNewsPaper

અમદાવાદ : હિમાલયા મોલ PVR આઈનોક્ષ થિયેટર ખાતે ગુજરાતી ફિલ્મ “ઇલુ ઇલુ”નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું

(Rizwan Ambaliya) વેલેન્ટાઈન ડે પર એક સત્ય ઘટના પર આધારિત સુંદર મજાની ગુજરાતી ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે જેનું નામ છે. “ઇલુ ઇલુ” સુરતનો એક સત્ય કિસ્સો છે જેમાં કે, વેવાઈ અને વેવાણ ભાગી ગયા હતા. આ સબ્જેક્ટને લઈને એક…