Safeer News

Breaking News from Ahmedabad

#Roza

Eid-Ul-Fitr 2024 : શું છે “ઈદ-ઉલ-ફિત્ર” અને કેવી રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે..?

“ઈદ-ઉલ- ફિત્ર”ના અવસરે મુસ્લિમો પરિવારજનોને અને મિત્રોને ભેટીને ઈદની મુબારકબાદ આપે છે. અમદાવાદ,તા.૧૧/૦૪/૨૦૨૪  “ઈદ-ઉલ-ફિત્ર” ઈસ્લામિક કેલેન્ડરના શવ્વાલ મહિનાની શરૂઆતમાં મનાવવામાં આવે છે. વિશ્વભરમાં મુસ્લિમ સમુદાય “રમઝાન” મહિનામાં ઉપવાસ કરવા દરમ્યાન સ્વાસ્થ્ય સારુ રહ્યું, તે માટે અલ્લાહ તઆલાનો આભાર માને છે….

“નન્હે રોઝેદાર” : માત્ર ૬ અને ૭ વર્ષની બે નાની બાળકીઓએ પુરા મહિનાના “રોઝા” રાખી પરિવારનું ગૌરવ વધાર્યું

આટલી નાની ઉમરમાં બંને બહેનોએ પુરા મહિનાના “રોઝા” રાખીને પરીવાર તથા કુટુંબની ખુશીમાં વધારો કર્યો છે. અમદાવાદ,તા.૧૦ “માહ-એ-રમઝાન” મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. “રમઝાન” મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો “રોઝા” રાખીને અલ્લાહની ઇબાદત કરે છે….

મલેશિયામાં “રમઝાન” દરમિયાન લોકડાઉન જેવી સ્થિતિ સર્જાય છે

“રમઝાન” દરમિયાન મુસ્લિમોને ખાદ્યપદાર્થો અથવા પીણાં અથવા તમાકુ વેચતા પકડાયેલા બિન-મુસ્લિમોને પણ દંડ થઈ શકે છે. દિવસ દરમિયાન ખાતા-પીતા પકડાયેલા કોઈપણ વ્યક્તિને દંડ અને એક વર્ષ સુધીની જેલ થઈ શકે છે. મલેશિયા,તા.૦૯ મુસ્લિમ દેશ મલેશિયામાં “રમઝાન” દરમિયાન લોકડાઉન જેવી સ્થિતિ…

આવી રહ્યો છે રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન” જેની ફઝીલતો છે બેહિસાબ..!

(અબરાર એહમદ અલવી) ઇસ્લામ ધર્મમાં પાંચ રૂકન (સ્તંભ) છે. જેમાં (૧) કલમા-એ-તૌહીદ (૨) નમાઝ (૩) રોઝા (૪) ઝકાત અને (૫) હજ્જ આ પાંચ રૂકન (સ્તંભ)મા એક રૂકન (સ્તંભ) તરીકે “રમઝાન” માસના પૂરા રોઝા રાખવા. રમઝાન મહિનો હવે શરૂ થવાને ગણતરીના…