FILM PREMIER : ગુજરાતી ફિલ્મ “શુભ ચિંતક”નું પ્રીમિયર યોજાયું
(Rizwan Ambaliya) ફિલ્મનું ગીત ‘ઘોર અંધારી રે…’ જેનું નવું વર્ઝન અને ડાન્સિંગ સ્ટેપ સાથે માર્કેટિંગ માટે જોરદાર તૈયાર કરવામાં આવ્યું છે. Gujarati Film Review Jayesh Vora શુક્રવારના રોજ એક જોરદાર ફિલ્મ રજૂ થઈ જેનું નામ છે “શુભ ચિંતક” (SHUBHCHINTAK). પાર્થિવ…
પોસ્ટર લોન્ચ : ટીકુ તલસાણીયા અને સુપ્રિયા પાઠક અભિનિત ‘ફરી એક વાર’ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું
(Rizwan Ambaliya) ફિલ્મમાં બેથી ત્રણ ગીત પણ છે જેમાંનું એક અઘોરી મ્યુઝિક બૅન્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ રોમોદી બેન્ક્વેટ ખાતે ટાફ ગૃપ અને ટાફ સંચાલિત અમદાવાદ આર્ટીસ્ટ ફોરમ ગ્રુપના સહયોગથી વિહાન દાંડ નિર્મિત અને અખિલ…
અમદાવાદમાં રાજસ્થાની રાજપુત કલ્ચરલ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું
Rizwan Ambaliya :- Jayesh Vora આ ફેશન શોમાં રાજસ્થાની લોકગીતો પર આધારિત ડાન્સ, રેડ કાર્પેટ પર વોક કરતા બતાવવામાં આવ્યું હતું. રાજસ્થાની રાજપુત કલ્ચરલ ફેશન શોનું આયોજન શહેરના વસ્ત્રાલપુર લેક એમપી થિયેટર ખાતે કરવામાં આવ્યું. જેમાં રાજસ્થાની સમાજના સ્ત્રી, પુરુષ,…
એનવાય થિયેટરમાં “કેસરી વીર” ફિલ્મનું જોરદાર પ્રીમિયર યોજાયું
Rizwan Ambaliya :- Film Review Jayesh Vora ગુજરાત સોમનાથની ફિલ્મ “કેસરી વીર” ગયા શુક્રવારના રોજ એનવાય થિયેટરમાં કેસરી વીર ફિલ્મનું જોરદાર પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક એવી ફિલ્મ છે જેમાં એક નવેસરથી દંતકથા લખવામાં આવી છે. હમીરજી ગોહિલ…
ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ રાઈટર્સ કિશોર ઠક્કરનો સન્માન સમારોહ યોજાયો
(Rizwan Ambaliya) અમદાવાદ કોમ્ફી હોટલમાં ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ રાઈટર્સ કિશોર ઠક્કરનો સન્માન સમારોહ યોજાયો હતો. તાજેતરમાં જ કિશોરભાઈ એ 6000 ફિલ્મ સ્ક્રિપ્ટ પુર્ણ કરી એની ખુશીમાં આ સન્માન સમારોહ યોજાયો હતો જેમા ગુજરાતી ફિલ્મ જગતના નામી અનામી કલાકારો તેમજ પ્રોડયુસર…
સસ્પેન્સ ગુજરાતી ફિલ્મ “સરપ્રાઈઝ”નો પ્રીમિયર PVR ખાતે યોજાયો
(Rizwan Ambaliya) જોરદાર ગુજરાતી સસ્પેન્સ ફિલ્મ “સરપ્રાઈઝ”નો પ્રીમિયર બુધવારે pvr ખાતે યોજાઈ ગયો. “સરપ્રાઈઝ” ફિલ્મ નામમાં જ સસ્પેન્સ અને ઝાટકો આપવા માટે પરફેક્ટ છે. પળે પળે તમને સરપ્રાઈઝ આપ્યા જ કરે છે .. તમને બોલીવુડ ફિલ્મના ડિરેક્ટર અબ્બાસ મસ્તાન યાદ…
પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ પ્રીમિયર ‘જય માતાજી’ લેટ્સ રોક યોજાયું
(Rizwan Ambaliya) અમદાવાદ પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ જોરદાર કોમેડી જય માતાજી લેટ્સ રોકનું પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું Gujarati Film Review Jayesh Vora અત્યારે ટેન્શન સમય ચાલી રહ્યો છે. ત્યારે લોકોનું ધ્યાન સરહદ પર અને પોતાના સ્ક્રીન્સની અંદર વધારે છે….
નીક ફિલ્મ્સ દ્વારા ‘ગુજરાત આઈકોનિક સ્ટાર એવોર્ડ-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું
(Rizwan Ambaliya) ‘જીસા-૨૦૨૫ એવોર્ડ’માં ખુબ જ મોટી સંખ્યામાં દર્શકો આ વિશિષ્ટ શોને માણવા હાજર રહ્યા હતા. નીક ફિલ્મ્સના ડાયરેક્ટર નીતિશ પંચાલ અને ભુમિકા પંચાલના સંચાલન હેઠળ ગુજરાત આઈકોનિક સ્ટાર એવોર્ડ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ અને નાટકના વિવિધ…
ગુજરાતી સિનેમાને નવો દિશાસૂચક વળાંક આપતી ફિલ્મ ‘મહેક’
(Rizwan Ambaliya) ફિલ્મનું શૂટિંગ ઉત્તરાખંડના શોભાયમાન દ્રશ્યો વચ્ચે તેમજ ગુજરાતના હૃદય સમાન અમદાવાદ શહેરમાં થવાનું છે. નિર્દેશક અને નિર્માતા આસિફ સિલાવટ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે શૈલી બદલાવનારી ફિલ્મ ‘મહેક’ રજૂ કરી રહ્યા છે. “ગુજરાતી ફિલ્મ એટલે હંમેશા કોમેડી હોવી જોઈએ”…
એ.એફ.સી ડાન્સ : અમદાવાદમાં ડાન્સ સ્ટુડિયો દ્વારા “ડાન્સ કા મહાયુદ્ધ” યોજાઈ ગયું
(Rizwan Ambaliya) AFC ડાન્સ સ્ટુડિયોમાં યોજાયેલા આ ઓડિશનમાં સમગ્ર ગુજરાતમાંથી તમામ વય જૂથના ૫૦૦થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. અમદાવાદ શહેરના રતનાંજલિ સોલિટેરી, પ્રેરણા તીર્થ દેરાસર રોડ, જોધપુર ગામ ખાતે “ડાન્સ કા મહાયુદ્ધ” માટે ગ્રાન્ડ ઓડિશન રાખવામાં આવ્યું હતું. જેનું…