Safeer News

Breaking News from Ahmedabad

#Report

GIIS અંડર-14 કેટેગરીમાં અમદાવાદ વિજયી બન્યું

(રીઝવાન આંબલીયા) “અમે સખત મહેનત, સમર્પણ અને ટીમ ભાવનાને કારણે પ્રથમ સ્થાન મેળવ્યું.” – જસવંતસિંહ, ટીમ કોચ જીઆઈઆઈએસ અમદાવાદ, CBSE ક્લસ્ટર XIII બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ રિપોર્ટ – તારીખ: ઓક્ટોબર 1-5, 2024 ડીપીએસ બરોડાએ CBSE ક્લસ્ટર XIII બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું,…

ઈઝરાયેલના ટેક્સ વિભાગના અહેવાલમાં જણાવાયું કે, ઈરાનના હુમલાથી ભારે તબાહી મચી હતી

ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓએ કહ્યું હતું કે, તેઓએ ઈરાનની મોટાભાગની મિસાઈલોનો નાશ કર્યો છે પરંતુ થયું તેનાથી વિપરીત, ઈરાનની ઘણી મિસાઈલોથી ઘણું વધારે નુકશાન થયું હતું ઈઝરાયેલ,તા.૧૫ ઈઝરાયેલ પર ૧ ઓક્ટોબરે થયેલા હુમલા બાદ ઈરાને નિવેદન આપ્યું હતું કે, તેનો હુમલો…

પ્રભાસની ફિલ્મમાં સૈફ અને કરીના વિલન બનશે

મુંબઈ,તા.૨૬ બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, સૈફ-કરીના ‘સ્પિરિટ’માં વિલનની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને ફરી એક ફિલ્મમાં જાેવા માટે ચાહકો વર્ષોથી રાહ જાેઈ રહ્યા હતા. હવે તેમની રાહનો અંત આવવાનો છે. નાના નવાબ અને…

રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા હવે પરમાણુ યુદ્ધના ભયથી ચિંતિત

અમેરિકાને એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થવાનો છે ડર..! વોશિંગ્ટ્‌‌ન, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા હવે પરમાણુ યુદ્ધના ભયથી ચિંતિત છે. અમેરિકાને એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થવાનો ડર છે. આ જ કારણ છે…

૧૬ જૂલાઇ બાદ મેઘરાજા ફરી ગુજરાત પર મહેરબાન થશે : અંબાલાલ પટેલ

૧૫ જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળના ઉપસગારમાં હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડશે. વલસાડ, તાપી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ,તા.૧૩ ઉત્તર ગુજરાત પર મોન્સુન ટ્રફ સાયક્લોનિક સરક્યુલેશન…

દેશ

છેલ્લા વર્ષમાં અનેક વસ્તુના ભાવમાં વધારો થયો, મોંઘવારીથી સામાન્ય લોકો પરેશાન

નવીદિલ્હી,તા.૨૪ દેશમાં વધી રહેલી મોંઘવારી પર ગ્રાહક મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, છેલ્લાં ૧ વર્ષમાં ૬૫ ટકા મોંઘવારી વધી છે. ખોરાકના ઉપયોગમાં આવતી દરેક વસ્તુના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ પર મોટી અસર થઈ છે…

મહારાષ્ટ્રમાં એક એપ્લિકેશનથી મંગાવેલ આઇસ્ક્રીમના કોનમાંથી માનવ આંગળી મળી આવી

મુંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી મુંબઈ,તા. ૧૩ મહારાષ્ટ્રના મુંબઈમાં એક ડોક્ટરને આઈસ્ક્રીમના કોનમાંથી માનવ આંગળી મળી છે જે તેની બહેને બુધવારે (૧૨ જૂન)ના રોજ ઓનલાઈન ઓડર કર્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ઘટના મલાડમાં બની હતી જ્યારે એક મહિલાએ…

અમદાવાદ

સરખેજ વિસ્તારમાં FSLની તપાસમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાનો થયો ખુલાસો

અમદાવાદ, તા.૦૬ચોમાસાની સિઝન દરમિયાન અનેક ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતું હોય છે એટલું જ નહીં અનેક જગ્યા મોટી કંપનીઓ કેમિકલ યુક્ત પાણીની લાઈનો પસાર થતી હોય છે તેમજ કેમિકલ યુક્ત પાણી સીધી નદીઓમાં ઠાલવવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તેમજ…