ભોપાલમાં ‘વક્ફ બોર્ડ હટાવો’ના પોસ્ટર લગાવાતા હોબાળો : પોલીસ તપાસ શરૂ
(એચ.એસ.એલ),ભોપાલ,તા.૩૦ એક તરફ વક્ફ બોર્ડ સંશોધન બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. જેને લઈને દેશભરમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લગાવવામાં આવેલા પોસ્ટરને કારણે નવો હોબાળો શરૂ થયો છે. આ પોસ્ટર જૂના…