સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલનો રાજપથ ક્લબ ખાતે લાઈવ કોન્સર્ટ યોજાશે
(Rizwan Ambaliya) અમદાવાદમાં યોજાઈ રહ્યો છે સંગીતનો મેળો…. સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલનો રાજપથ ક્લબ ખાતે લાઈવ કોન્સર્ટ યોજાશે તા. ૩ મે ૨૦૨૫ને સાંજે ૭:૩૦ વાગ્યાથી રાજપથ કલબની લૉનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પાર્થિવ ગોહિલ વિશ્વભરમાં પ્રસિદ્ધ ગુજરાતી અને…