Safeer News

Breaking News from Ahmedabad

#Railway

29 જૂનની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે

(અબરાર એહમદ અલવી) પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર સ્ટેશન પર લાઈન નં. 1-3, 4-5 અને 6-7 વચ્ચે 6 મીટર ફૂટ ઓવર બ્રિજથી કનેક્ટિવિટી માટે સ્ટીલ ગર્ડર લોન્ચિંગ હેતુ પ્રસ્તાવિત બ્લોકને કારણે ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ…

બિહારમાં ૧૧ વર્ષના શાહબાઝે તિરાડ પડેલા રેલવે ટ્રેકને જાેઈને લાલ રૂમાલ બતાવીને ટ્રેન રોકીને ૧૫૦૦ મુસાફરોના જીવ બચાવ્યા

શાહબાઝની બહાદુરી જાેઈને રેલવે દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્તીપુર, એક બાળકની સુજબૂજથી બિહારના સમસ્તીપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ૧૧ વર્ષના શાહબાઝે તિરાડ પડેલા રેલવે ટ્રેકને જાેઈને લાલ રૂમાલ બતાવીને ટ્રેન રોકીને ૧૫૦૦ મુસાફરોના જીવ બચાવ્યા…

બુક કરેલી ટિકિટો રદ કરતા મોટી રકમની કપાત નહીં થાય : મુસાફરની ફરિયાદ પર રેલવેનો નિર્ણય

IRCTC વેબસાઇટથી બુક થયેલી વેઇટિંગ અને RAC ટિકિટો રદ કરવાના કિસ્સામાં સુવિધા ફીના નામે મોટી રકમની કપાત નહીં થાય : ભારતીય રેલ્વે નવીદિલ્હી,તા.૨૪ રેલવેએ મુસાફરોને મોટી રાહત આપી છે. IRCTC વેબસાઇટથી બુક થયેલી વેઇટિંગ અને RAC ટિકિટો રદ કરવાના કિસ્સામાં…

વાયા અમદાવાદથી પસાર થતી ૨૦૦ ટ્રેનના સમયમાં એક સાથે ફેરફાર

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનમાં અવરજવર કરતી ટ્રેનો માટે ૧ ઓક્ટોબર, ૨૦૨૩થી નવું સમયપત્રક લાગૂ પડશે. અમદાવાદથી પસાર થતી 200 ટ્રેનના સમયમાં આજથી મોટો ફેરફાર, બુકિંગ કરતા પહેલા ખાસ ધ્યાન રાખજો અમદાવાદ,અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી દોડતી ટ્રેનોના સમયમાં ફેરફાર…

કામના સમાચાર / હવે ટિકિટ વગર પણ કરી શકો છો મુસાફરી, રેલવેએ બનાવ્યો ખાસ નિયમ

જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. હવે જો તમારે ક્યારેય અચાનક મુસાફરી કરવી પડે અને તમારી પાસે ટિકિટ ન હોય તો ગભરાવાની જરૂર નથી. જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે સારા…

જાણવા જેવુ / મુસાફરીની તારીખમાં ફેરફાર થવા પર ટિકિટ કેન્સલ કરાવવાની નથી જરૂર, ઝંઝટ વગર આવી રીતે બદલો ટિકિટની ડેટ

ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સતત કામ કરી રહી છે. આ જ કારણ છે કે દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. મુસાફરી માટે ઘણી વખત તમે મહિનાઓ પહેલા ટિકિટ બુક કરો છો. પરંતુ ઘણી વખત તમારો પ્લાન…

દેશ

પ્રિયંકા ગાંધીએ લખનૌ સ્ટેશન પર કુલીઓ સાથે મુલાકાત લીધી

લખનૌ, પ્રિયંકા ગાંધી લખનૌથી ટ્રેન દ્વારા લલિતપુર પહોંચ્યા હતા. તેના પહેલા તેમણે લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન પર કુલીઓના એક ગ્રુપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સૌની ખબર પુછી હતી. કુલીઓએ પ્રિયંકા ગાંધીને પોતાના નિર્વાહ સંબંધી મુશ્કેલીઓ જણાવી હતી અને…

દેશ

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીના 44 ડબ્બા પાટા પરથી ઉતર્યા એક બાળકનું મોત

ઇટાવા, ચૂનાના પત્થરોથી ભરેલી આ માલગાડી ઝારખંડના બોકર સ્ટીલ પ્લાન્ટ જઈ રહી હતી વૈદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના મહોલા ગામ પાસે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ઉત્તરપ્રદેશના ઇટાવા  જિલ્લામાં એક માલગાડી પાટા પરથી ઉતરી જવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ…

દેશ

6 વર્ષની બાળકી પર રેપ કરનારની રેલવે-ટ્રેક પરથી લાશ મળી, મંત્રીએ 2 દિવસ પહેલાં જ કહ્યું હતું- એન્કાઉન્ટરમાં મારી નાખીશું

હૈદરાબાદ, તેલંગાણાના હૈદરાબાદમાં 6 વર્ષની બાળકી પર રેપ કરીને તેનું મર્ડર કરનાર આરોપીની લાશ રેલવે-ટ્રેક પરથી મળી આવી છે. પોલીસે શરીર પર પાડવામાં આવેલા ટેટૂ પરથી તેની ઓળખ કરી છે. તેલંગાણાના DGPએ પુષ્ટિ કરી છે કે શબ હૈદરાબાદના સિંગારેની કોલોનીમાં…